Total Visitor: 1,210,064
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
81
દરિયાની ભરતીથી પેદા થતી ઉર્જા Suresh Jani 12-11-2009
82
જમીનના પેટાળમાં ગરમીથી પેદા થતી ઉર્જા Suresh Jani 12-11-2009
83
પરમાણુને તોડવાની પ્રક્રિયા Suresh Jani 12-11-2009
84
બે કણને જોડવાની પ્રક્રિયા (હાઇડ્રોજન બોમ્બમાં વપરાય છે) (૨) કોઈ પણ બે વિરુદ્ધ ચીજને ભેગી કરવી તે Suresh Jani 12-11-2009
85
જુગારખાનું Suresh Jani 12-11-2009
86
ખોરાકના પદાર્થોને પ્રવાહી સાથે એક રસ કરી નાંખતું, વીજળીથી ચાલતું સાધન Suresh Jani 13-11-2009
87
અનેક જાતની પ્રક્રિયાઓ કરી શકતું, રસોડામાં વપરાતું, વીજળીથી ચાલતું સાધન Suresh Jani 13-11-2009
88
અપંગ માણસોને ચાલવા માટેની પૈડાંવાળી ખુરશી Suresh Jani 15-11-2009
89
મોટા મકાન, હોટલ વિ.માં પ્રવેશદ્વાર આગળનો, ત્રણ બાજુથી ખુલ્લો અને ઉપર ઊંચી છતવાળો ભાગ Suresh Jani 15-11-2009
90
ખોટી પ્રશંસા, મસ્કો Suresh Jani 15-11-2009
91
પ્રવાહી દવા લેવા માટેનું સાધન Suresh Jani 15-11-2009
92
કોઈપણ માહિતી સુગઠિત રીતે રજૂ કરવા માટેનું માળખું Suresh Jani 16-11-2009
93
ઇન્ટરનેટ વાપરતી વખતે કોઈ બટન ક્લિક કરતાં નવી અને અલગ વિન્ડો ખૂલવાની ક્રિયા Suresh Jani 16-11-2009
94
કમ્પ્યૂટર સાથે અનિવાર્ય રીતે વપરાતા સાધન - માઉસનાં ડાબાં કે જમણાં બટન દબાવવાની ક્રીયા, જેનાથી કમ્પ્યૂટર વિવિધ જાતની કામગીરી બજાવવાની શરૂ કરે છે(કમ્પ્યૂટર વાપરવા સાથે સંબંધ ધરાવતો શબ્દ) Suresh Jani 16-11-2009
95
૧૯૬૦-૧૯૭૦ના ગાળામાં ન્યૂયોર્ક અને ફિલાડેલ્ફિયાની ક્લબોમાં શરૂ થયેલો, આફ્રિકન સંગીત પર આધારિત સંગીતનો પ્રકાર http://en.wikipedia.org/wiki/Disco Suresh Jani 16-11-2009
96
ફોટો પાડવાની એવી પદ્ધતિ જેમાં નેગેટીવની જરૂર ન પડે અને કેમેરાના રોલમાંથી સીધું ફાઇનલ ચિત્ર તૈયાર થઈને મળી જાય Suresh Jani 17-11-2009
97
સિક્કા કે ચલણી નોટ નાંખવાથી ખરીદીનો સામાનનું ઓટોમેટિક બહાર આવે તેવું મશીન Suresh Jani 17-11-2009
98
આશ્રય, આશરો, સ્થળ, જોવા લાયક સ્થળે રહેવાની, આનંદ-પ્રમોદ કરવાની અને અનેક આધુનિક સગવડો ધરાવતી વૈભવશાળી જગા Suresh Jani 17-11-2009
99
કુદરતી રીતે જન્મ શક્ય ન હોય, તેવા સંજોગોમાં સગર્ભા સ્ત્રીનું પેટ ચીરીને પ્રસૂતિ કરાવવાની પદ્ધતિ Suresh Jani 17-11-2009
100
વીજળીથી ચાલતું, કપડાંઓને ધોવાનું મશીન Suresh Jani 18-11-2009