Total Visitor: 1,176,558
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
એક પ્રકારનું પહેરવેશ, કમરની ઉપરના ભાગમાં પહેરાતું અંગવસ્ત્ર Harsh Shah 02-11-2009
2
એક કરતાં વધારે કાગળોને વ્યવસ્થિત રીતે જોડવા માટેનું એક સાધન Harsh Shah 03-11-2009
3
લાદી Harsh Shah 03-11-2009
4
પરમાણુ વિસ્ફોટકો વડે થતું યુદ્ધ Harsh Shah 03-11-2009
5
એક પ્રકારનું પાણીને શુદ્ધ કરતું તથા તેમાંના ક્ષારને ઘટાડતું વિદ્યુત ઉપકરણ Harsh Shah 03-11-2009
6
કોઈ મહત્ત્વના કાગળ કે પ્રમાણપત્ર પર પ્લાસ્ટિકનું પડ લગાવવું Harsh Shah 03-11-2009
7
શક્તિશાળી પ્રકાશના કિરણો Harsh Shah 03-11-2009
8
એક પ્રકારની દાક્તરી તપાસ કે જેમાં શરીરના વિવિધ ભાગોનું ખાસ કરીને મગજનું વિશિષ્ટ પ્રકારના કિરણો વડે મેળવવામાં આવતું ત્રિપરિમાણિક ચિત્ર Harsh Shah 03-11-2009
9
એક પ્રકારની વાસ્તુશાસ્ત્ર જેવી ઘર બનાવટ કે સજાવટ દ્વારા હકારાત્મકતા ઉત્પન્ન કરવાની પદ્ધતિ Harsh Shah 12-11-2009
10
બેક્ટેરિયાજન્ય રોગોનો નાશ કરવા વપરાતી દવા Harsh Shah 14-11-2009
11
દૂધને જીવાણુમુક્ત કરવા માટેની પદ્ધતિ કે જેમાં દૂધના પોષકદ્રવ્યો નાશ પામતાં નથી Harsh Shah 17-11-2009
12
ભયની ચેતવણી Harsh Shah 17-11-2009
13
કોઈ ઘટનાનું કેન્દ્ર ખાસ કરીને ધરતીકંપના સંદર્ભમાં વપરાય છે Harsh Shah 17-11-2009
14
કોઈ વસ્તુને જંતુમુક્ત કરવું Harsh Shah 18-11-2009
15
એક પ્રકારની ચરબી કે મીણયુક્ત પદાર્થ કે જે શરીર માટે ઉપયોગી છે પરંતુ તેનું વધારે પ્રમાણ હૃદય માટે નુકશાનકારક છે. માનવ શરીરના કોષોમાં મળતો 'સ્ટેરૉઇડ' મદ્યાર્ક Harsh Shah 18-11-2009
16
એક પ્રકારની કસરત કે જેમાં ધીમે દોડવાનું હોય છે Harsh Shah 18-11-2009
17
કોઈ જીવંત વસ્તુની આબેહૂબ જીવંત નકલ બનાવવી, એક મૂળ – પૂર્વજમાંથી લૈંગિક ક્રિયા વિના પેદા થયેલા જીવોનો સમુદાય Harsh Shah 18-11-2009
18
કિરણોત્સર્ગી Harsh Shah 19-11-2009
19
એક પ્રકારનો વિસ્ફોટક સામગ્રીવાળો પદાર્થ જે બોંબ બનાવવામાં વપરાય છે Harsh Shah 19-11-2009
20
ઘેન લાવનારી વ્યસનકારક દવા, માદક પદાર્થ Harsh Shah 19-11-2009