Total Visitor: 1,198,081
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
સ્થળમાર્ગ માટેનું હરકોઈ જાતનું વાહન Jaimin Bhagat 28-10-2009
2
ટૂંકા સંદેશાની સેવા, એક મોબઇલમાં નાનો સંદેશો લખી બીજા મોબાઇલમાં મોકલવામાં આવે તેનું ટૂંકું નામ (શોર્ટ મેસેજ સર્વિસ) Jaimin Bhagat 28-10-2009
3
નાના કદનું ખોળામાં સમાવી શકાય તેવું કમ્પ્યૂટર, તાર અને વીજળી વગર ચાલી શકે તેવું કમ્પ્યૂટર Jaimin Bhagat 28-10-2009
4
દુરસંચાર ચાલુ હોય તેની સંજ્ઞા Jaimin Bhagat 28-10-2009
5
સંબધિત હોય તેવા પાનાંઓ, ચિત્રો અને અન્ય મિલકતોનો સંગ્રહ જે એક સામાન્ય આઇ.પી. સરનામા ઉપર ચાલતું હોય તેવું Jaimin Bhagat 29-10-2009
6
પ્રકાર કે કોઈ વસ્તુનું અસલ નમૂના રૂપનું ઉદાહરણ - જે તે પ્રકાર કે વસ્તુનું એજ વર્ગનું Jaimin Bhagat 30-10-2009
7
સંદેશો મોકલાનાર કે લાવનાર વ્યકિત કે વસ્તુ - મોટાભાગે આ શબ્દ કમ્પ્યૂટરની ભાષામાં એક બીજા ની જોડે વાત કરવા માટે વપરાય છે Jaimin Bhagat 30-10-2009
8
તર્કસંગત રીતે એકત્ર કરી ને સંગ્રહ કરેલા કાગળિયા અથવા રેકૉર્ડની નોંધ રાખવી તે - મોટા ભાગે આ શબ્દ કમ્પ્યૂટરની ભાષામાં વપરાય છે Jaimin Bhagat 31-10-2009
9
ડિજિટલ રીતે ડાટાને નાનો કરીને અંકિત કરેલી રચના જે સામાન્ય રીતે સંગીત સાંભળવા માટે વપરાય છે Jaimin Bhagat 01-11-2009
10
પ્રોગ્રામમાં રહી ગયેલી ભૂલ, ક્ષતિ કે ચૂક Jaimin Bhagat 02-11-2009
11
કમ્પયૂટરમાં જેટલા પણ પ્રોગ્રામ ખોલેલા હોય અથવા જેની અંદર કાર્ય ચાલતું હોય તે દરેક પ્રોગામના નામની માહિતી બતાવતી પટ્ટી Jaimin Bhagat 03-11-2009
12
ભારતીય ફિલ્મ જગતની રાજધાની જ્યાં હિન્દી ફિલ્મ બને છે, ભારતીય ફિલ્મજગતનું એક હુલામણું નામ Jaimin Bhagat 16-11-2009
13
ગુનેગારો અને ગુનાઈત કામોથી ખદબદતી દુનિયા. ગુનાખોરીની દુનિયાનું એક નામ, ગુનેગારોની દુનિયા Jaimin Bhagat 23-11-2009
14
મનોદશા, મનની સ્થિતી Jaimin Bhagat 23-11-2009
15
યંત્ર માનવ, મનુષ્યના આકાર જેવો યાંત્રિક માનવ Jaimin Bhagat 24-11-2009
16
કાલ્પનિક હોય તેવા પાત્રો કે પ્રસંગ ને દૃશ્યમાં અંકિત કરીને પડદા ઉપર હલનચલન કરતું બનાવવું અને દર્શાવવું તેવી ક્રિયા Jaimin Bhagat 25-11-2009
17
પાછું ખેંચી લેવું, રદ કરવું, પહેલાં જેવી સ્થિતિ કરવી ખાસ કરીને કમ્પ્યૂટરમાં કામ કરતી વખતે વધારે વપરાય છે Jaimin Bhagat 25-11-2009
18
અંક Jaimin Bhagat 26-11-2009
19
આંખમાં થતો એક ચેપી રોગ જેમાં આંખ લાલ થઈ જાય છે અને તેમાંથી પાણી નીકળે છે Jaimin Bhagat 26-11-2009
20
લિક્વીડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, એક એવી સપાટ તકતી જે ઇલેકટ્રોનીક રીતે શબ્દો, ચિત્રો, છબી કે હલનચલન કરતા દૃશ્યોને બતાવે છે. મોટાભાગે તે ટી.વી. અને કમ્પ્યૂટર માટે વપરાય છે. Jaimin Bhagat 27-11-2009