No |
Word |
Word Meaning |
Author Name |
Date |
1 |
|
લોકોનો, લોકો માટે અને લોકો દ્વારા સજૅન થયેલો કોશ |
JAYESH |
29-10-2009 |
2 |
|
મરણપ્રસંગે રોવા માટે બોલાવવામાં આવતી મહિલા |
JAYESH |
29-10-2009 |
3 |
|
નેશનલ એરોનેટિક્સ એન્ડ સ્પેસ ઍડ્મિનિસ્ટ્રેશન.બ્રહ્માંડની ગતિવિધિ પર નજર રાખતી અમેરીકાની અધિકૃત એજન્સી |
JAYESH |
30-10-2009 |
4 |
|
ઝેરી મચ્છરથી ફેલાતી શરીરના સાંધા ને જકડી રાખતી બીમારી, હાડકાના સાંધા જકડાઈ જવાનો રોગ |
JAYESH |
30-10-2009 |
5 |
|
આઇ.એમ.ઈ.આઇ એટલે ઇનટરનેશનલ મોબાઇલ ઇક્વિપ્મન્ટ આઇડેન્ટિટિ ૧૫ થી ૧૭ આંક્ડાનો મોબાઇલની અંદરનો ઉપયોગી કોડ |
JAYESH |
31-10-2009 |
6 |
|
નાના કદનું હાથમાં સમાવી શકાય તેવું કમ્પ્યૂટર, તાર અને વીજળી વગર ચાલી શકે તેવું કમ્પ્યૂટર |
JAYESH |
31-10-2009 |
7 |
|
હિંદુઓને ધ્યાનમાં રાખીને ૧૯૯૨થી સીધા કરવેરાના બંધારણ હેઠળ હિંદુ અવિભક્ત કુટુંબને ખાસ દરજજો આપવામાં આવ્યો છે |
JAYESH |
31-10-2009 |
8 |
|
૨૦૦૦ની સાલમાં આવેલ કમ્પ્યૂટર વાયરસ જે અંગે એવું મનાતું હતું કે તેના લીધે કમ્પ્યૂટરમાં ૨૦૦૦ પછીની સાલની કોઈ નોંધણી થઈ શકશે નહિ |
JAYESH |
31-10-2009 |
9 |
|
પરમેન્ટ અકાઉન્ટ નંબરને ટૂંકાણમાં પાન નંબર તરીકે ઓળખવામાં આવે છે. દરેક
વ્યક્તિ, કંપની, સંસથા કે ટ્રસ્ટની કે જેની આવક કરપાત્ર થતી હોય કે ના થતી હોય તોપણ તેમણે નાણાંકીય વર્ષને અંતે આવકવેરોનું ચલણ ભરવું પડે છે. આ ચલણ ભરવા માટે પાન નંબર જરૂરી છે |
JAYESH |
31-10-2009 |
10 |
|
વારંવાર વાપરી અને ફેરફાર કરી શકાય તેવું નાના કદનું સમાચારપત્ર જેવું દેખાતું ઇન્ટરનેટ ઉપર ઓનલાઇન ઉપલબ્ધ માધ્યમ
|
JAYESH |
02-11-2009 |
11 |
|
એવી મોબાઈલની સેવા જેમાં ટૂં
કો સંદેશ અવાજમાં રેકૉર્ડ કરી મોકલવામાં આવે છે |
JAYESH |
02-11-2009 |
12 |
|
આક્સ્મિક સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્રાથમિક દવાઓ ધરાવતું બોક્ષ |
JAYESH |
02-11-2009 |
13 |
|
આર્થિક કાયદા મુજબ વર્ષ ૨૦૦૦ના એપ્રિલમાં ભારત સરકારે લાગુ પાડેલી પોલિસી જેને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન કહેવામાં આવે છે |
JAYESH |
02-11-2009 |
14 |
|
કમ્પ્યૂટર અને મોબાઇલમાં ઉપયોગી એવો વાયર જેનાથી માહિતીની આપ લે કરવામાં આવે છે |
JAYESH |
03-11-2009 |
15 |
|
મેગ્નેટિક ઇનક કૅરેક્ટર રિકગનેશનને ટૂંકાણમાં માઇકર કોડ કહેવામાં આવે છે, જે નવ આંકડાનો હોય છે જેના પ્રથમ ત્રણ આંકડા શહેર કોડ પછીના ત્રણ આંકડા બૅંક કોડ અને છેલ્લા ત્રણ શાખાનો નંબર દર્શાવે છે |
JAYESH |
03-11-2009 |
16 |
|
સ્વયં ગણતરી કરી પૈસા આપતું બૅંક દ્વારા મૂકવામાં આવેલું મશીન |
JAYESH |
09-11-2009 |
17 |
|
યુનિવર્સલ સિરિયલ બસનું ટૂંકું નામ છે જેનું કામ કમ્પ્યૂટર અને કમ્પ્યૂટર સાથે જોડાયેલા અન્ય સાધનોને
જોડવાનું છે
|
JAYESH |
10-11-2009 |
18 |
|
ફેફસાં તથા છાતીના દર્દોને લગતું વિજ્ઞાન |
JAYESH |
10-11-2009 |
19 |
|
કાગળ ને કાણા પાડવા માટે વપરાય છે |
JAYESH |
13-11-2009 |
20 |
|
વર્લ્ડ વાઇડ વેબ,
ઇન્ટરનેટની વિશાળ સાઇટનો ખજાનો શોધવા માટે તે કોઈપણ સાઇટના નામની શરૂઆતમાં લખવામાં આવે છે |
JAYESH |
13-11-2009 |
|