Total Visitor: 1,198,383
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
21
ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કરવું JAYESH 13-11-2009
22
વેન્ચર કેપીટલ એટલે કોઈ નવા વ્યવસાય કે સાહસમાં રોકાણ કરવું. જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિક પોતાનો ધંધો શરૂ કરે અને તેને મૂડીની જરૂર હોય તો તે એવાં રોકાણકારની શોધ કરે કે જે ભવિષ્યનાં મોટાં લાભની આશાએ તેનાં સાહસમાં રોકાણ કરવા તૈયાર થઈ જાય. મૂડી મેળવવાનાં આ પ્રકારને વેન્ચર કેપીટલ કહે છે JAYESH 14-11-2009
23
બીન નિવાસી ભારતીય, મૂળ ભારતીય વંશજના પરંતુ વર્ષોથી ભારત બહાર વસતા લોકો JAYESH 14-11-2009
24
Systematic Investment Plan દર મહિને શિસ્તબદ્ધ રીતે રોકાણ કરવું JAYESH 14-11-2009
25
મહાકૌભાંડ JAYESH 17-11-2009
26
અર્થ શબ્દો તેવી જ રીતે Key not address પણ પ્રખ્યાત છે JAYESH 17-11-2009
27
Chartered Accountant કોઈપણ એકમના ઑડિટ તથા ઇન્કમટેક્ષને લગતું કામ કરનાર JAYESH 17-11-2009
28
Company Secretary કંપનીના આરઓસી તથા તેના પબ્લિક ઇશ્યૂ વગેરેને લગતા બધા કાર્યો તેમના કાર્યભારમાં આવે છે JAYESH 17-11-2009
29
રજિસ્ટ્રાર ઑફ કંપની (Registrar of Company)કંપનીની નોંધણી તથા તેના બંધારણમાં થતા દરેક ફેરફારની માહિતી ત્યાં રજૂ કરવી પડે છે JAYESH 17-11-2009
30
રિઝર્વેશન અગેઇન્સ્ટ સીટ કેન્સલેશન, વેઇટિંગ લિસ્ટ પછી ટિકિટ આરએસીમાં તબદીલ થાય છે અેટલે કે સલીપર કોચ ની મુસાફરી મા બેસવાની જગયા મળે છે JAYESH 17-11-2009
31
સોરાયસીસ એ એક પ્રકારનો ચામડીનો બિનચેપી રોગ છે. જેનાથી શરીર પર ખૂબ ખંજવાળ આવે છે અને લાલ ચકામા પડે છે JAYESH 18-11-2009
32
World Health Organization (WHO) વિશ્વ આરોગ્ય સંસ્થા કે જે આરોગ્યને લગતી સમસ્યાઓમાં તે મદદરૂપ થાય છે JAYESH 18-11-2009
33
રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ. સૌથી મોટો સામાજીક સેવા કરનારો સંઘ છે JAYESH 18-11-2009
34
Leave Travel Concession કર્મચારી અને તેના કુટુંબના મુસાફરી અંગેના ખર્ચની ચૂકવણી JAYESH 18-11-2009
35
પોલ્યુશન અંડર કન્ટ્રોલ (Pollution Under Control) દરેક વાહન ચાલકોએ પોતાના વાહન માટે લેવું પડતું સર્ટિફિકેટ, પ્રદૂષણ નિયંત્રણ માટે ડિઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનોનું નિયમિત પરીક્ષણ કરાવવી તેઓ પ્રદૂષણ નિયંત્રણના માપદંડની અંદર છે તેની સાબિતી આપતું પ્રમાણપત્ર JAYESH 20-11-2009
36
પીએનઆર એટલે પેસેન્જર નંબર રેકોર્ડ (Passenger Number Record) જે યાત્રાપ્રવાસ કરનાર મુસાફરની મુસાફરીનો રેકોર્ડ દર્શાવે છે JAYESH 20-11-2009
37
કોઈપણ નવા વપરાશકાર કે જેનાથી જરાપણ પરિચીત ના હોવાં છતાં સરળ રીતે તેનો વપરાશ કરી શકે તેવું હોય તો તેને યુઝર ફ્રેન્ડલી છે તેમ કહેવાય છે JAYESH 21-11-2009
38
વિવિધ જાડાઈની ઊભી રેખાઓ ધરાવતો કોડ, જે ખાસ સ્કેનર વડે વાંચી શકાય છે JAYESH 21-11-2009
39
Chief Executive Officer કંપનીમાં આવેલી એક ઊંચી પદવી JAYESH 04-12-2009
40
Chief Financial Officer આ હોદ્દો ધરાવનાર વ્યક્તિ કંપનીના બધાં નાણાકીય યવહારોની દેખરેખ રાખે છે JAYESH 04-12-2009