| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 41 |  | પડદા પર પ્રકાશના કિરણો નાંખી ચિત્રપટના કે કમ્પ્યૂટરના ચિત્રો પાડવાનું યંત્ર | JAYESH | 09-12-2009 | 
               
                  | 42 |  | લોકોના હિતમાં અને લોકો માટે કોઈપણ પ્રકારના વળતરની અપેક્ષા વિના કરવામાં આવતી સેવા | JAYESH | 15-12-2009 | 
               
                  | 43 |  | લોકો દ્વારા અમલમાં આવતો કે અમલ કરાવામાં આવતો આદેશ | JAYESH | 15-12-2009 | 
               
                  | 44 |  | જાહેરમાં સાંસ્કૃતિક કે લોકડાયરા જેવો કાર્યક્રમ કરવા માટે ઊભો કરવામાં આવતો મંચ | JAYESH | 22-12-2009 | 
               
                  | 45 |  | આડું | JAYESH | 25-12-2009 | 
               
                  | 46 |  | કમ્પ્યૂટરમાં કામ કરતી વખતે આંકડાનો ઉપયોગ કરવા નમલોકનો ઉપયોગ થાય છે | JAYESH | 28-12-2009 | 
               
                  | 47 |  | પોઇન્ટ ઓફ સેલ,
પોઇન્ટ ઓફ સેલ એટલે કે કાર્ડ સ્વેપ કરવાનું મશીન.
જેનાથી તમારે કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહિ રહે. આ પીઓએસ મશીન સંપૂર્ણપણે વાયરલેસ છે. એટલું જ નહિ તમે તમારા મોબાઈલથી સરળતાથી ટ્રાન્જેકશન કરી શકશો. | JAYESH | 06-02-2017 | 
               
                  | 48 |  | બર્ડ ફ્લૂ, અથવા એવિયન ઈન્ફલ્યુએન્ઝા , એક છે વાયરલ ચેપ પક્ષી પક્ષી માટે ફેલાય છે.
લોકો પક્ષીઓ અથવા પક્ષી હગાર સાથે ગાઢ સંપર્કમાં દ્વારા પક્ષી ફલૂ પકડે છે | JAYESH | 06-02-2017 | 
               
                  | 
                        
                     |