Total Visitor: 1,198,395
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
બ્રૉડબૈંડ દૂરસંચાર(ઇન્ટરનેટ) સંબંધિત શબ્દ છે. ઇન્ટરનેટના પરંપરાગત ડાયલ-અપ કનેક્શનથી ૫૬ કિલોબાઈટ(કિબા)પ્રતિ સેકંડ અથવા ૬૪ કિબા પ્રતિ સેકંડ ની ગતિ પ્રાપ્ત થતી હતી જ્યારે બ્રૉડબૈંડ ૨૦૦ કિબા પ્રતિ સેકંડથી મેગાબાઇટ પ્રતિ સેકંડ સુધી ની સ્પિડ મળી શકે http://en.wikipedia.org/wiki/Broadband Vipul Limbachiya 28-10-2009
2
ઇન્ટરનેટ પર કોઈ પણ વિષય માટે શોધ કરવા માટેનું માધ્યમ. ફક્ત ઇન્ટરનેટ સુધી મર્યાદિત નથી તે ઇન્ટ્રાનેટમાં પણ શોધ કરવા માટે વાપરી શકાય, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ગણતરીની ક્ષણોમાં માહિતી શોધી આપનારું સાધન Vipul Limbachiya 29-10-2009
3
કમ્પ્યૂટર(વિજાણુયંત્ર)ના વિવિધ વપરાશ માટેના પ્રોગ્રામ/સૉફ્ટવેર બનાવનાર Vipul Limbachiya 29-10-2009
4
ટેલિવિઝન(દૂરદર્શન) નિહાળતા લોકોના કોઈ એક કાર્યક્રમ નિહાળતા લોકો સાથેનો સરેરાશ. જેની ગણતરીથી કોઈપણ કાર્યક્રમની લોકપ્રિયતા નક્કી કરવામાં આવે છે અને એનું પૂરું નામ ટારગેટ રેટિંગ પોઇન્ટ છે. ઘણા દૂરદર્શનના માધ્યમો (ચેનલ્સ) પોતાના ટી.આર.પી. વધારવા ઘણું ખરું નક્કામું અને ખોટું પણ બતાવી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. Vipul Limbachiya 30-10-2009
5
શાખ ઉપર આપવામાં આવેલું કાર્ડ જેના દ્વારા તમે તાત્કાલિક ચૂકવણી કર્યા વિના તમારા કાર્ડની મર્યાદિત અવધિની અંદર તમે ખરીદી કરી શકો છો તેમજ મર્યાદિત અવધિની રકમ ઉપાડી શકો છો Vipul Limbachiya 30-10-2009
6
સમૂહમાં કોઈપણ મુદ્દા ઉપર ખુલ્લી ચર્ચા-વિચારણા કરવી જેને અંગ્રેજીમાં ગ્રુપ ડિસ્કશન કહેવામાં આવે છે Vipul Limbachiya 10-11-2009
7
કોઈપણ પરીક્ષામાં પ્રાપ્ત કરેલ ગુણને આધારે બનાવામાં આવતું શ્રેષ્ઠતા પત્રક Vipul Limbachiya 12-11-2009
8
પ્રતિક Vipul Limbachiya 17-11-2009
9
આદર્શરૂપ વ્યક્તિ Vipul Limbachiya 17-11-2009
10
જીવોના એકબીજા સાથેના તેમ જ આસપાસની પરિસ્થિતિ સાથેના સંબંધોને લગતી જીવવિજ્ઞાનની શાખાનો વિજ્ઞાની, પરિસ્થિતિ વિજ્ઞાનનો વિજ્ઞાનીં Vipul Limbachiya 25-11-2009
11
બહુ જ નાના અંતરો કે ખૂણા માપવાનું સાધન Vipul Limbachiya 02-12-2009