Total Visitor: 1,210,110
Added Words: 1,096
Word
ટી.આર.પી.
Meaning
ટેલિવિઝન(દૂરદર્શન) નિહાળતા લોકોના કોઈ એક કાર્યક્રમ નિહાળતા લોકો સાથેનો સરેરાશ. જેની ગણતરીથી કોઈપણ કાર્યક્રમની લોકપ્રિયતા નક્કી કરવામાં આવે છે અને એનું પૂરું નામ ટારગેટ રેટિંગ પોઇન્ટ છે. ઘણા દૂરદર્શનના માધ્યમો (ચેનલ્સ) પોતાના ટી.આર.પી. વધારવા ઘણું ખરું નક્કામું અને ખોટું પણ બતાવી લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે.
Example
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિક ના ટી.આર.પી. એ બીજા બધા કાર્યક્રમોને ફિક્કા પાડી દીધા
Author
Vipul Limbachiya
Date
30-10-2009