No |
Word |
Word Meaning |
Author Name |
Date |
21 |
|
પોલિસ અધિકારીને કોઈપણ અનિચ્છનીય બનાવ જેવા કે ચોરી, લૂંટફાટ, ખૂન વગેરે વગેરે જેવાની માહિતી આપી તપાસ માટે ફરિયાદ લખાવવી તેને એફઆઇઆર એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહે છે (પ્રાથમિક માહિતીનો અહેવાલ) |
Dhaval Navaneet |
06-11-2009 |
22 |
|
વસ્તુની ગેરકાયદેસર રીતે નકલ બનાવી ને વેચવી |
Dhaval Navaneet |
06-11-2009 |
23 |
|
ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઈજેશન (ઇન્ટરપોલ )
આંતરરાષ્ટ્રીય ગુનેગારોને શોધવાનું કાર્ય કરતી સંસ્થા જેનું વડું મથક લાયોન્સ (ફ્રાંસ)માં છે |
Dhaval Navaneet |
10-11-2009 |
24 |
|
વિદેશ, દેશની બહારનો વિસ્તાર |
Dhaval Navaneet |
11-11-2009 |
25 |
|
Gujarat Control of Organized Crime જે કાયદો ઈ.સ. 2009 સુધી અમલમાં આવેલ નથી |
Dhaval Navaneet |
12-11-2009 |
26 |
|
ગૃહ રક્ષક, અર્ધસૈનિક દળ જે પોલિસના સહાયક તરીકે કાર્યરત હોય છે |
Dhaval Navaneet |
12-11-2009 |
27 |
|
પસંદગીના વેબપેજ ને લીંક સ્વરૂપે સંગ્રહ કરવાની જગ્યા |
Dhaval Navaneet |
12-11-2009 |
28 |
|
South Asian Association For Regional Cooperation, ૧૯૮૫માં ઢાકામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાલ, અફઘાનિસ્તાન, માલદીવ, શ્રીલંકા આ આઠ દેશોએ પરસ્પર પ્રાદેશિક સહકાર સાધવાના હેતુસર "સાર્ક" સંસ્થાની સ્થાપના કરી જેનું મુખ્યમથક કાઠમંડુ(નેપાલ)માં છે |
Dhaval Navaneet |
16-11-2009 |
29 |
|
United Nation International Children Emergency Fund, વિશ્વના નિરાધાર અને નિરાશ્રિત બાળકોના કલ્યાણ અને વિકાસનું આયોજન કરવું |
Dhaval Navaneet |
16-11-2009 |
30 |
|
બહેરા માણસોને સાંભળવામાં મદદ કરતુ સાધન |
Dhaval Navaneet |
16-11-2009 |
31 |
|
રેન્ડમ એક્સેસ મેમરી |
Dhaval Navaneet |
16-11-2009 |
32 |
|
કમ્પ્યૂટરની સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટના બધા કામ સંતોષી શકનાર સીલીકોન ચિપ્સ ,આને કમ્પ્યૂટરનું મસ્તિષ્ક કહે છે
|
Dhaval Navaneet |
16-11-2009 |
33 |
|
કોઈપણ ક્રિયા કે પ્રક્રિયાનું સતત ત્રણ વખત પુનરાવર્તન થવું |
Dhaval Navaneet |
16-11-2009 |
34 |
|
વાઢકાપ કરી ચામડીના ખરાબ થઈ ગયેલા ભાગને દૂર કરી બીજી જીવંત ચામડી લગાડવાની ક્રિયા, શસ્ત્રક્રિયા વડે શરીરના અંગોપાંગોની પુનર્રચના કરવી
|
Dhaval Navaneet |
16-11-2009 |
35 |
|
શરીરમાં થયેલા જખમમાં થતા સડાને દૂર કરવા વપરાતી દવા |
Dhaval Navaneet |
16-11-2009 |
36 |
|
સેલ્ફ એમ્પ્લૉઇડ વુમન એસોસિયેશન, સ્વ કાર્યરત મહિલા કર્મચારી સંગઠન |
Dhaval Navaneet |
16-11-2009 |
37 |
|
લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન, ભારતીય જીવનવીમા નિગમ |
Dhaval Navaneet |
16-11-2009 |
38 |
|
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શ્યસનેસ (International Society of Krishna Consciousness) આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ |
Dhaval Navaneet |
16-11-2009 |
39 |
|
પ્રોત્સાહન તરીકે આપવામાં આવતું નાણું કે ઉપહાર, મહેનતાણા ઉપરાંત આપવામાં આવતું |
Dhaval Navaneet |
17-11-2009 |
40 |
|
કમ્પ્યૂટર ગ્રાફિક્સમાં દરેક ચિત્ર પ્રકાશની નાની નાની વર્ગાકાર રીતોથી થાય છે તે નાના નાના એકમોને પિક્સૈલ કહે છે |
Dhaval Navaneet |
19-11-2009 |
|