Total Visitor: 1,198,430
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
41
સંખ્યા, રકમ, મૈટ્રિક્સ તથા વર્ગોને તોડવા અને જોડવા માટે કમ્પ્યૂટરમાં પાસ્કલ ભાષાનો ઉપયોગ થાય છે Dhaval Navaneet 19-11-2009
42
દર્દશામક દવા તરીકે વપરાય છે, હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે Dhaval Navaneet 21-11-2009
43
કીટકો અને જંતુઓનો નાશ કરવા માટે વપરાતું રસાયણિક સંયોજન, DDT, BCH વગેરે Dhaval Navaneet 21-11-2009
44
દરેક સજીવ કોષમાં રહેલ રંગસૂત્રોનો સમૂહ Dhaval Navaneet 21-11-2009
45
ડીઓક્સિરી બોન્યુક્લિક ઍસિડ, મહાકાય પોલીમર જે દરેક સજીવોમાં રહેલ જૈવિક અણુઓ પૈકીનો એક (જનીનિક સંકેત) Dhaval Navaneet 21-11-2009
46
સૂંઘવાની શક્તિ Dhaval Navaneet 21-11-2009
47
Distributed table hash or Direct to Home, સેટેલાઇટના માધ્યમથી ઉપભોક્તા સુધી ટીવી ચેનલોની સગવડ આપતી પ્રણાલી Dhaval Navaneet 21-11-2009
48
સરકાર હસ્તકના કોઈપણ એકમમાં તેની માલિકી અથવા તેની કામગીરીની પ્રક્રિયામાં ખાનગીક્ષેત્રને સહભાગી બનાવવું. કોઈપણ વસ્તુ કે જગ્યાનો ઉપયોગ સામાન્ય પ્રજા માટે નહિ પરંતુ કોઈ વ્યકિત કે સંસ્થા પૂરતો મર્યાદિત કરવો તેને ખાનગીકરણ કર્યું તેમ કહેવાય Dhaval Navaneet 21-11-2009
49
એક વાયરસ જે યકૃત પર સોજા સ્વરૂપે થાય છે જેને જોન્ડીસ કે કમળો પણ કહેવાય છે. A, B, C, D, E અને G એમ છ પ્રકારના વાયરસ હુમલો કરી યકૃત પર સોજા ઉત્પન્ન કરે છે Dhaval Navaneet 23-11-2009
50
મનુષ્યની ઉત્પત્તિ તથા તેના ભૌતિક અને સાંસ્કૃતિક વિકાસ અંગેનું શાસ્ત્ર કે વિજ્ઞાન અંગેનો અભ્યાસ કરનાર Dhaval Navaneet 23-11-2009
51
ચિત્ર, છબી Dhaval Navaneet 25-11-2009
52
હાનીકારક સોફ્ટવેર માટે વપરાતો ટૂંકો શબ્દ જે કમ્પ્યૂટરમાં છૂપી રીતે દાખલ થઈ સિસ્ટમને નુકશાન કરે છે Dhaval Navaneet 26-11-2009
53
સોનું, ચાંદી વગેરે ધાતુની શુદ્ધતા અને ગુણવત્તા માટેનું પ્રમાણપત્ર એટલે હોલમાર્ક Dhaval Navaneet 26-11-2009
54
વાહન વ્યવહાર ખોરવાઈ જવો કે દિશાહીન થઈ જવો Dhaval Navaneet 26-11-2009
55
ઓછી તરંગ લંબાઈ ધરાવતા રેડીઓ તરંગોનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર અને મોબાઇલમાં ઓછા અંતર માટે માહિતીનું આદાન-પ્રદાન કરવા માટે એક વાયરલેસ પ્રોટોકોલ Dhaval Navaneet 26-11-2009
56
યુનિકોડ = યુનિવર્સલ+ કોડ એટલે દરેક ભાષામાં લખવા માટેનાં પ્રમાણભૂત નિયમો. આ નિયમો અનુસાર દરેક ભાષાનાં દરેક અક્ષરને એક ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો છે, આ ક્રમ અફર રહે છે અને દરેક ફોન્ટમાં તે સમાન રહે છે, લખાયેલ ભાષાને વિશ્વની બીજી ભાષામાં સરળતાથી બદલીને વાંચી શકાય છે Dhaval Navaneet 06-12-2009
57
પાયાના પરિબળો, જીવન કે સંસ્થાને જરૂરી એવી સર્વ જરૂરિયાતોનું માળખું Dhaval Navaneet 11-12-2009
58
મદદ માટેની સંચાર સુવિધા હવે ઇ-મેલ, એસ.એમ.એસ અને વેબસાઇટના માધ્યમથી પણ મદદની સુવિધા અપાય છે, ત્વરિત મદદ મેળવવા માટેનું માધ્યમ Dhaval Navaneet 11-12-2009