| No | Word | Word Meaning | 
               
                  | 81 | સુવારી દેવું | મારી નાખવું | 
               
                  | 82 | સોણામાંય સામો ન આવીશ | તીવ્ર અણગમાના ઉદ્ગાર (સોણું; સપનું) | 
               
                  | 83 | સોળે કરવું | ધોઈને પૂજા વગેરે પવિત્ર કામ કરવું | 
               
                  | 84 | હબક ખાવી | હેબતાઈ જવું | 
               
                  | 85 | હરખ પાડવા જવું | શુભ પ્રસંગે કે શુભ પ્રસંગ બન્યે સગાંવહાલાંઓ-નાતીલાંઓએ હરખ દર્શાવવા બનેલ પ્રસંગવાળે ઘરે જવું તે | 
               
                  | 86 | હાર-મનું | મનથી હારી જનારું, વાત વાતમાં મનથી હારી જનારું, હારણ મનોદશાવાળું | 
               
                  | 87 | હાર્યે હાલવું | કોઈ સ્ત્રી કે પુરુષ જોડે આડો વહેવાર રાખવો | 
               
                  | 88 | હુલ લેવી | હુલ એટલે એક જાતનો આશરે આઠદસ આંગળ લાંબો લોઢાનો અણીદાર ઉંદરપૂંછો સળિયો જેને બીજે છેડે એક ગઠ્ઠા સાથે લોઢાની કડીઓવાળી ત્રણચાર ઇંચ લાંબી પાંચસાત સાંકળીઓ જડેલી હોય છે. તાજિયા વખતે રોતાફૂટતા મુસલમાનો આવી હુલ | 
               
                  | 89 | હેમની દીવી જેવો હાથ | કાંચનવરણો, રૂપાળો ને ઘાટીલો સીધા સોટા જેવો હાથ | 
              
               
                  | 
                        
                     |