lokkosh
Words Added to
Gujarati Language
Contributed WordsContributed WordsContributed Words
Words with
ico કી-વર્ડ
મુખ્યશબ્દ,શબ્દ-હાર્દ, કોઈ પણ વિષય યા વસ્તુને રજુ કરતો મુખ્ય શબ્દ જે એમાં રહેલા વિષય-વસ્તુને સમજાવવામાં મદદરૂપ થાય.
Example : કોઈ વિષય પર સંશોધન કરતાં પૂર્વે એમાં રહેલા મુખ્ય શબ્દોનું કલેક્શન કરવામાં આવે તો જાણકારી જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે.
By : shabdost on 16 August, 2010
ico ખાંગા
તૂટી પડવું, વરસી પડવું
Example : બારે મેઘ ખાંગા થયા, ધોધમાર વરસાદ પડ્યો
By : mgdulera on 21 July, 2010
ico પ્રોફાઈલ
પાર્શ્વચિત્ર, બાજુ પરથી દેખાતી છબી કે રેખાકૃતિ, ટૂંકું ચરિત્રાત્મક રેખાચિત્ર, મુદ્રિત અથવા ભાષણ દ્વારા પ્રસારિત, કોઈ બાબતની કિનારીની રૂપરેખા
By : Nisarg on 22 June, 2010
ico હેકર
એવી વ્યક્તિ કે જે કોઈ વસ્તુ કે તંત્રમાં બિન-કાયદેસર (અથવા કાયદેસર પણ) પગપેસારો કરી તે વસ્તુ કે તંત્રમાં પ્રયોગાત્મક ઘટિત યાં અઘટિત કાર્યો કરે.
Example : શરૂઆતમાં હેકરનું કામ તંત્રને ખોરવી નાખવાનું હતું પણ સમયાંતરે રાષ્ટ્રીય લેવલ પર હેકર પોતાના જ્ઞાનનો સદુપયોગ કરીને રાષ્ટ્રની સેવા પણ કરી શકે છે.
By : shabdost on 17 May, 2010
ico બ્વાની
શ્રીમતી
Example : અમારા બ્વાનીની વાણી આખા કેન્યામાં વખાણાઈ
By : shabdost on 16 May, 2010
ico નાગડદેઈ
જવાબદારી માંથી હાથ ઊંચા કરવા, નાગાઈ કરવી, સહકાર નહિ આપવો, લુચ્ચાઈ કરવી
By : kansaragaurang on 10 March, 2010
ico દોરડેવાતુ
ટેલિફોન
By : kansaragaurang on 10 March, 2010
ico ટ્રિગર
બંદૂક કે તમંચાનો ઘોડો
By : vajesingh on 10 March, 2010
ico કથાબીજ
વાર્તાનું મૂળ, વિષયવસ્તુ
By : vajesingh on 10 March, 2010
ico એટિકેટિ
બધા વિષયમાં ઉત્તિર્ણ ન થવા છતાં આગળના વર્ષમાં પ્રવેશની પરવાનગી મળવી કે આગળ ભણવાની પરવાનગી મળવી
By : jaydave on 06 March, 2010


69511 Visitors Served