No |
Word |
Word Meaning |
Author Name |
Date |
1 |
|
મોબાઇલ પર કૉલ આવે ત્યારેસંભળાતો અવાજ |
Dakshesh Shah |
12-11-2009 |
2 |
|
રક્તવાહિનીમાં જામી ગયેલો ગઠ્ઠો |
Dakshesh Shah |
12-11-2009 |
3 |
|
મ્યુચ્યુઅલફંડની નેટ એસેટ વેલ્યુ |
Dakshesh Shah |
12-11-2009 |
4 |
|
કોઈપણ વસ્તુના પ્રચાર વખતે લોકોનું ધ્યાન ખેંચવા માટે વસ્તુનો ટૂંકમાં પરિચય આપે તેવું બનાવેલું અસરકારક લખાણ |
Dakshesh Shah |
13-11-2009 |
5 |
|
શરીરની વિવિધ મુદ્રાઓ જેના નિરીક્ષણથી વ્યક્તિની માનસિક પરિસ્થિતીની જાણકારી મેળવી શકાય |
Dakshesh Shah |
14-11-2009 |
6 |
|
અકસ્માત અથવા દુર્ઘટનામાં થયેલ જીવલેણ ઈજા માટે તાત્કાલિક સર્જરી સહિતની સગવડતા આપતું કેન્દ્ર |
Dakshesh Shah |
14-11-2009 |
7 |
|
કોઈપણ વિસ્તારમાંનું જીવ વૈવિધ્ય |
Dakshesh Shah |
14-11-2009 |
8 |
|
કોઈપણ વેબસાઇટ ઉપર દાખલ થયા પછી તેમાંથી બહાર નીકળવાની ક્રિયાને લોગઆઉટ કહે છે. |
Dakshesh Shah |
15-11-2009 |
9 |
|
કંપની અથવા સંસ્થાની માહિતી આપતી પત્રિકા, માહિતીપત્રક, ચોપાનિયું |
Dakshesh Shah |
16-11-2009 |
10 |
|
પદાર્થનું ઘન, પ્રવાહી અને વાયુ સિવાયનું ચોથું સ્વરૂપ |
Dakshesh Shah |
16-11-2009 |
11 |
|
કટ્ટરવાદી, ઝનૂની મુસ્લિમોનું જૂથ |
Dakshesh Shah |
16-11-2009 |
12 |
|
ભૌતિકશાસ્ત્રમાં ભણાવામાં આવતો ઉર્જા સંબંધિત વિષય |
Dakshesh Shah |
16-11-2009 |
13 |
|
સજાતીય સંબંધ ધરાવનાર - નર |
Dakshesh Shah |
16-11-2009 |
14 |
|
ક્રિકેટ મેચ માટે પીચ તૈયાર કરનાર વ્યક્તિ |
Dakshesh Shah |
16-11-2009 |
15 |
|
એવો પદાર્થ જેનું જીવાણુંઓ દ્વારા વિઘટન થઈ શકે |
Dakshesh Shah |
18-11-2009 |
16 |
|
નફિકરો, નફ્ફટ અને લોકોને છેતરવાની ટેવવાળો માણસ |
Dakshesh Shah |
18-11-2009 |
17 |
|
અનોખું, જોટો ન જડે એવું |
Dakshesh Shah |
18-11-2009 |
18 |
|
બંદૂકની બુલેટનો દારુગોળો અથવા પ્રિંટીંગ ઇંક જેમાં ભરવામાં આવે એ ખોખું |
Dakshesh Shah |
18-11-2009 |
19 |
|
કેન્સરના રોગની સારવાર દરમ્યાન દર્દીને આપવામાં આવતા ક્ષ કિરણો દ્વારા કરાતી સારવાર |
Dakshesh Shah |
18-11-2009 |
20 |
|
કોઈના કમ્પ્યૂટરમાંથી તેના માલિકની પરવાનગી વગર માહિતી ચોરી લેવી |
Dakshesh Shah |
21-11-2009 |
|