Total Visitor: 1,210,021
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
81
સ્ત્રી અને પુરુષ લગ્ન કર્યા વગર સાથે રહી સંસાર માંડે એવી વ્યવસ્થા Dakshesh Shah 16-01-2010
82
ચિતરી ચઢવી, નફરત થવી, અણગમો થવો Dakshesh Shah 19-01-2010
83
એક ખાસ તરંગલંબાઇ પર ચાલતો રેડિયો Dakshesh Shah 19-01-2010
84
જે સંસ્થામાં ભણતર થયું હોય તે માતૃસંસ્થા તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઍલ્મામેટર કહેવાય Dakshesh Shah 19-01-2010
85
રંગમંચ પર નિયમીત નાટકો અને બીજા કાર્યક્રમો ભજવતી સંસ્થા, વસ્તુઓ અથવા માહિતીની વિગતો ધરાવતો દસ્તાવેજ Dakshesh Shah 20-01-2010
86
અંડકોષને શુક્રાણુ દ્વારા પ્રયોગશાળામાં કસનળીમાં ફલિત કરાવીને સ્ત્રીના ગર્ભાશયમાં આરોપતા ગર્ભનો વિકાસ થઈ જે બાળક જન્મે તે Dakshesh Shah 22-01-2010