Total Visitor: 1,198,367
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
41
હોમિયોપૅથીક ઔષધ જે તેના મૂળ પદાર્થનો અર્ક છે Dakshesh Shah 10-12-2009
42
કમ્પ્યૂટરના હૃદય સમાન મુખ્ય સર્કિટબોર્ડ જે સીપીયુમાં બેસાડવામાં આવે છે અને જેના વિના કમ્પ્યૂટર ચાલી શકતું નથી Dakshesh Shah 12-12-2009
43
કમ્પ્યૂટરનો સૌથી મહત્ત્વનો ભાગ જેના વગર તેને ચલાવવું અશક્ય છે Dakshesh Shah 12-12-2009
44
જોરદાર ઝટકો કે ધક્કો Dakshesh Shah 14-12-2009
45
રણ વિસ્તારમાં ઉજવાતો ઉત્સવ કે પ્રસંગ Dakshesh Shah 14-12-2009
46
વેરાન-રેતીના રણમાં દ્વીપ જેવો લીલોતરી ને પાણીવાળો ભાગ જેને રણદ્વીપ Dakshesh Shah 15-12-2009
47
માણસોની સામૂહિક કતલ થવી Dakshesh Shah 16-12-2009
48
આપણે કોઈની તરફ ફેંકેલ વસ્તુનું આપણી તરફ પાછું આવવું Dakshesh Shah 16-12-2009
49
છૂટા પડતી વખતે જાપાની ભાષામાં 'આવજો', 'ટાટા', 'બાયબાય' કહેવા માટે વપરાતો શબ્દ Dakshesh Shah 17-12-2009
50
આનંદદાયક, મજા આવે તેવું Dakshesh Shah 17-12-2009
51
કોઈ વ્યક્તિ વિશે વ્યંગાત્મક લખાણ, ચિત્ર કે સ્પીચ Dakshesh Shah 17-12-2009
52
એવું કાવ્ય જેની દરેક પંક્તિના છેલ્લા શબ્દનો એકબીજા જોડે પ્રાસ બેસે તેને કાફિયા કહે છે અને જો તેનું પુનરાવર્તન થયા કરે તો તેને રદિફ કહે છે Dakshesh Shah 17-12-2009
53
યોગ્ય સમયે તક જોઈને જોઈતું કાર્ય કરવું, ચાલ ચાલવી, સોગઠી મારવી Dakshesh Shah 18-12-2009
54
મેઘધનુષના સાત રંગો દર્શાવતો શબ્દપ્રયોગ Dakshesh Shah 24-12-2009
55
મૂળભૂત Dakshesh Shah 24-12-2009
56
અંગ્રેજી શબ્દોની રમત Dakshesh Shah 24-12-2009
57
પ્રદુષિત વાયુ બહાર કાઢવાની વ્યવસ્થા Dakshesh Shah 24-12-2009
58
ફેશન શોમાં મોડેલો જે તે પ્રોડક્ટના પ્રમોશન માટે સ્ટેજ ઉપર જે ઢબે ચાલે તે ચાલ Dakshesh Shah 26-12-2009
59
હિંદી તથા અંગ્રેજી ભાષાનું મિશ્રણ ધરાવતી બોલી કે લેખ Dakshesh Shah 26-12-2009
60
કિરણોત્સર્ગી પદાર્થના વિકિરણો દ્વારા અપાતી સારવાર Dakshesh Shah 27-12-2009