| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 21 |  | સરકાર અથવા પોતાનું આગવું બંધારણ ધરાવતી સંસ્થાની કોઈ પણ કાર્યવાહી દરમ્યાન જાળવવા પાત્ર માન્ય રીતભાત | Dakshesh Shah | 25-11-2009 | 
               
                  | 22 |  | ગલીનો ગુંડો, મવાલી, લુખ્ખો, મવાલીના હુકમનું પાલન કરનાર છોકરો | Dakshesh Shah | 25-11-2009 | 
               
                  | 23 |  | Tax Deducted at Source તરીકે પ્રચલિત છે. | Dakshesh Shah | 26-11-2009 | 
               
                  | 24 |  | ઇન્ટરનેટના માધ્યમ દ્વારા થતા ગુના કે અપરાધ | Dakshesh Shah | 26-11-2009 | 
               
                  | 25 |  | મુશ્કેલી અથવા તકલીફનું નિવારણ કરનાર | Dakshesh Shah | 26-11-2009 | 
               
                  | 26 |  | ઇલેકટ્રોનિક સિગ્નલને (તરંગને) રોકનાર, અટકાવનાર સાધન | Dakshesh Shah | 26-11-2009 | 
               
                  | 27 |  | ઇન્ટેસિવ કૅર યુનિટ (Intensive Care Unit)જેમાં જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતા ગંભીર રીતે બીમાર દર્દીને દાખલ કરવામાં આવે છે | Dakshesh Shah | 26-11-2009 | 
               
                  | 28 |  | વેબસાઇટમાંની વિગતો જોવા, મેલ મોકલવા, ચેટ કરવા કરવી પડતી એન્ટ્રીની વિધિ | Dakshesh Shah | 27-11-2009 | 
               
                  | 29 |  | મોબાઇલ ફોન પર ચિત્ર કે વીડિયો સહિતના સંદેશાની આપ-લે | Dakshesh Shah | 27-11-2009 | 
               
                  | 30 |  | મોટરની પોતાની ધરી પર ફરવાની ઝડપ (Revolution per Minute - રીવોલ્યુશન પર મિનિટ) | Dakshesh Shah | 27-11-2009 | 
               
                  | 31 |  | એવી વ્યક્તિ જેને સતત કામ કરવાની આદત હોય અને જે કર્મયોગી તરીકે પણ ઓળખાય છે | Dakshesh Shah | 27-11-2009 | 
               
                  | 32 |  | સંકલન કર્યા વગર, ફિલ્મ નિર્માણ દરમ્યાન જોવાતા, બની રહેલી ફિલ્મના દૃશ્યો | Dakshesh Shah | 03-12-2009 | 
               
                  | 33 |  | બે શહેરોને અથવા બે રાજ્યોને જોડતો મહામાર્ગ | Dakshesh Shah | 07-12-2009 | 
               
                  | 34 |  | તેજોમય ધવલ પ્રકાશ રેલાવતું ઉપકરણ | Dakshesh Shah | 07-12-2009 | 
               
                  | 35 |  | ચૂંટણી અગાઉ મિડીયા દ્વારા કયો પક્ષ વિજેતા બનશે, કોને કેટલા મત મળશે વગેરે બાબતો માટે લેવાતો લોકમત | Dakshesh Shah | 07-12-2009 | 
               
                  | 36 |  | સરકાર અથવા પોલીસ દ્વારા જેની ખોજ ચાલતી હોય એવો ગુનેગાર | Dakshesh Shah | 07-12-2009 | 
               
                  | 37 |  | મંચ પરથી વક્તાને સંબોધન કરવાની સરળતા પડે તે માટે, માઇક ગોઠવાય, હાથનો ટેકો લઇ શકાય એવું સાધન | Dakshesh Shah | 09-12-2009 | 
               
                  | 38 |  | કોઈપણ કાર્ય કરવા માટે જરીરી ભંડોળ | Dakshesh Shah | 09-12-2009 | 
               
                  | 39 |  | બહુ જ સારું, સુંદર, ચમકદાર, એકદમ સરસ, ધાર્યા કરતાં વધુ સારું | Dakshesh Shah | 10-12-2009 | 
               
                  | 40 |  | મૂળ પત્ર જોડે બિડેલ પાના કે કાગળ | Dakshesh Shah | 10-12-2009 | 
               
                  | 
                        
                     |