Total Visitor: 1,198,402
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
61
સ્ત્રીના ગર્ભાશયમાંથી મેલ કે ખરાબો કાઢવાની તબીબી પ્રક્રિયા Dakshesh Shah 28-12-2009
62
વિદેશમાં નોકરી કે ધંધો કરતા ભારતીયો દ્વારા ભારત મોકલાતું નાણું Dakshesh Shah 28-12-2009
63
એક પ્રકારની સેવ જે બાફીને કે સાંતળીને ખવાય Dakshesh Shah 29-12-2009
64
કામ ચાલું કરતાં પહેલાં મોકલાતું બિલ કે ઇન્વોઇસ Dakshesh Shah 29-12-2009
65
કોઈ બાબતની જાહેરાત કરવા બનાવેલ વિડિયો, ફિલમ વગેરે Dakshesh Shah 31-12-2009
66
કોઇ પણ ફોટોગ્રાફ, દસ્તાવેજ કે આર્ટિકલ પર ચઢાવવામાં આવતો પોલીમરનો થર Dakshesh Shah 01-01-2010
67
નવજાગૃતિ કાળ Dakshesh Shah 09-01-2010
68
નાતાલમાં લોકોને ખાસ કરીને બાળકોને મળવા આવતો દેવદૂત જે ભેટ પણ આપે છે Dakshesh Shah 09-01-2010
69
નાણાં ઊછીના લેવા માટે કોઈક વસ્તુ ગીરો મૂકવી Dakshesh Shah 09-01-2010
70
ઘેરી માનસિક હતાશા, મન અને લાગણીઓ પરનો કાબુ ગુમાવવો Dakshesh Shah 09-01-2010
71
નૃત્યની વિવિધ મુદ્રા, અંગભંગિમાઓની ગોઠવણી તથા નિયમન કરવું Dakshesh Shah 09-01-2010
72
ધર્માંધ, કટ્ટર, મરવા તૈયાર મુસ્લમાન Dakshesh Shah 09-01-2010
73
દરેક વાહન સાથે આપવામાં આવતા રીપેરીંગમાં ઊપયોગી સાધનો Dakshesh Shah 09-01-2010
74
જીવલેણ રોગનો એવો તબક્કો જ્યાં દર્દી થોડા જ દિવસોનો મહેમાન હોય છે Dakshesh Shah 15-01-2010
75
કમ્પ્યૂટરના કીબોર્ડ પરની એક ચાવી જેનો ઉપયોગ કરવાથી અક્ષરો કેપિટલમાં ટાઇપ થાય છે Dakshesh Shah 15-01-2010
76
કમ્પ્યૂટરના કીબોર્ડની એક ચાવી જેનો ઉપયોગ કરી સ્ક્રીન પર પેજને ઊપર-નીચે કરી શકાય છે Dakshesh Shah 15-01-2010
77
કીબોર્ડની આ ચાવીથી કમ્પ્યૂટરના કોઈપણ દસ્તાવેજમાં કે વેબપેજમાં કીબોર્ડ પરથી કંઈ પણ ઉમેરી શકાય છે Dakshesh Shah 15-01-2010
78
વેબસાઇટનું નામ, હેડિંગ, ટાઇટલનું રજિસ્ટ્રેશન કરાવવું Dakshesh Shah 15-01-2010
79
ટેન્ડર ભરતી વખતે કામની અંદાજીત કિમતના અમુક ટકા રકમ જેના વગર ટેન્ડર અમાન્ય ગણાય Dakshesh Shah 15-01-2010
80
જયાં પૈસા ચુકવી ઇન્ટરનેટનો ઊપયોગ ઘણી જાતના કાર્ય જેવા કે ચેટિંગ, સર્ફીંગ, ગેમિંગ વગેરે કરવા માટે થાય છે Dakshesh Shah 16-01-2010