Total Visitor: 1,198,450
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
મોબાઇલ પર કૉલ આવે ત્યારેસંભળાતો અવાજ Dakshesh Shah 12-11-2009
2
રક્તવાહિનીમાં જામી ગયેલો ગઠ્ઠો Dakshesh Shah 12-11-2009
3
મ્યુચ્યુઅલફંડની નેટ એસેટ વેલ્યુ Dakshesh Shah 12-11-2009
4
કોઈપણ વસ્તુના પ્રચાર વખતે લોકોનું ધ્યાન ખેંચવા માટે વસ્તુનો ટૂંકમાં પરિચય આપે તેવું બનાવેલું અસરકારક લખાણ Dakshesh Shah 13-11-2009
5
શરીરની વિવિધ મુદ્રાઓ જેના નિરીક્ષણથી વ્યક્તિની માનસિક પરિસ્થિતીની જાણકારી મેળવી શકાય Dakshesh Shah 14-11-2009
6
અકસ્માત અથવા દુર્ઘટનામાં થયેલ જીવલેણ ઈજા માટે તાત્કાલિક સર્જરી સહિતની સગવડતા આપતું કેન્દ્ર Dakshesh Shah 14-11-2009
7
કોઈપણ વિસ્તારમાંનું જીવ વૈવિધ્ય Dakshesh Shah 14-11-2009
8
કોઈપણ વેબસાઇટ ઉપર દાખલ થયા પછી તેમાંથી બહાર નીકળવાની ક્રિયાને લોગઆઉટ કહે છે. Dakshesh Shah 15-11-2009
9
કંપની અથવા સંસ્થાની માહિતી આપતી પત્રિકા, માહિતીપત્રક, ચોપાનિયું Dakshesh Shah 16-11-2009
10
પદાર્થનું ઘન, પ્રવાહી અને વાયુ સિવાયનું ચોથું સ્વરૂપ Dakshesh Shah 16-11-2009
11
કટ્ટરવાદી, ઝનૂની મુસ્લિમોનું જૂથ Dakshesh Shah 16-11-2009
12
ભૌતિકશાસ્ત્રમાં ભણાવામાં આવતો ઉર્જા સંબંધિત વિષય Dakshesh Shah 16-11-2009
13
સજાતીય સંબંધ ધરાવનાર - નર Dakshesh Shah 16-11-2009
14
ક્રિકેટ મેચ માટે પીચ તૈયાર કરનાર વ્યક્તિ Dakshesh Shah 16-11-2009
15
એવો પદાર્થ જેનું જીવાણુંઓ દ્વારા વિઘટન થઈ શકે Dakshesh Shah 18-11-2009
16
નફિકરો, નફ્ફટ અને લોકોને છેતરવાની ટેવવાળો માણસ Dakshesh Shah 18-11-2009
17
અનોખું, જોટો ન જડે એવું Dakshesh Shah 18-11-2009
18
બંદૂકની બુલેટનો દારુગોળો અથવા પ્રિંટીંગ ઇંક જેમાં ભરવામાં આવે એ ખોખું Dakshesh Shah 18-11-2009
19
કેન્સરના રોગની સારવાર દરમ્યાન દર્દીને આપવામાં આવતા ક્ષ કિરણો દ્વારા કરાતી સારવાર Dakshesh Shah 18-11-2009
20
કોઈના કમ્પ્યૂટરમાંથી તેના માલિકની પરવાનગી વગર માહિતી ચોરી લેવી Dakshesh Shah 21-11-2009