Total Visitor: 1,198,074
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
કાલ્પનિક, શાંત, સુખમય જગ્યા (સંભવિત રીતે તિબેટમાં) Suresh Jani 01-11-2009
2
મોટા કદનું આગ ઓકતું એક ચાઇનીઝ પ્રાણી Suresh Jani 01-11-2009
3
સમચોરસ મેદાનની બે બાજુ ઊભા કરવામાં આવેલા ગોલ પોસ્ટમાં એક ટીમના ૧૧ ખેલાડીમાંથી કોઈપણ એક ખેલાડી દ્વારા હાથનો ઉપયોગ કર્યા વગર શરીરના કોઈપણ ભાગ દ્વારા બોલને લાત મારીને કે માથાથી ધક્કો મારી હરીફ ટીમના ગોલ પોસ્ટ સુધી પહોંચાડવાની રમત Suresh Jani 01-11-2009
4
ક્રિકેટની રમતમાં જ્યારે બેટ વડે રમતો ખેલાડી બોલને મેદાનની અંદર એક પણ ટપ્પો પાડ્યા વગર મેદાનની બહાર મોકલે છે ત્યારે તેણે સિક્સર મારી તેમ કહેવાય છે જેના માટે તેને છ રન મળે છે Suresh Jani 01-11-2009
5
રસોડામાં વાસણ કે હાથ ધોવાની જગ્યા અને જો આ જગ્યા બાથરૂમમાં હોય તો તેને વોશ બેઝીન કહેવાય છે Suresh Jani 01-11-2009
6
કાર્બનિક કે અકાર્બનિક પદાર્થ કે પ્રવાહીની ચકાસણી માટે ફેક્ટરી કે લેબોરેટરીમાં ગરમ કરવાનું સાધન Suresh Jani 01-11-2009
7
ગણતરી કરવાનું સાધન, ગણકયંત્ર Suresh Jani 01-11-2009
8
ઘરની બહારના મુખ્ય દરવાજા પર લગાડવામાં આવેલી ઘંટડી જે વગાડીને આગંતુક ઘરની અંદરની વ્યક્તિને બહાર બોલાવી શકે છે, ઘંટડી Suresh Jani 01-11-2009
9
પાણી ગરમ કરવાનું યાંત્રિક સાધન Suresh Jani 01-11-2009
10
સુવર્ણચંદ્રક Suresh Jani 01-11-2009
11
ચોખાનો બાફેલો મસાલાવાળો લોટ Suresh Jani 01-11-2009
12
નફિકરું, કોઈપણ પ્રકારની પરવા ન કરતું, કોઈપણ જાતના ભય વગરનું Suresh Jani 01-11-2009
13
ઇન્ટરનેટ પર જાહેર પ્રકાશન કરનાર Suresh Jani 01-11-2009
14
ગર્ભવતી, સગર્ભા, (માદા અંગે) ગાભણી; ભારે ફળદાયક Suresh Jani 01-11-2009
15
છત પરથી લટકાવેલો પંખો Suresh Jani 01-11-2009
16
એક એવા પ્રકારનું વાહન કે જે ડુંગરો ઉપર કે ખીણમાં અમુક અમુક અંતરે દોરડા દ્વારા જોડાઈને ઊભા કરવામાં આવેલા સ્તંભો દ્વારા માણસો કે માલની હેરફેરનું કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાય છે (૨) લોખંડના દોરડા ઉપર લટકતા એક ડબ્બામાં મુસાફરી થઈ શકે તેવો રસ્તો Suresh Jani 01-11-2009
17
દીવાલ પર લટકાવામાં આવતું કલાત્મક કારીગરીવાળું સુશોભન Suresh Jani 01-11-2009
18
કાગળ વાળીને મોડલ બનાવવાની જાપાનીઝ હોબી Suresh Jani 01-11-2009
19
ફૂલો ગોઠવવાની જાપાનીઝ કળા Suresh Jani 01-11-2009
20
ચોક્ક્સ પ્રકારથી ફૂલો ગોઠવવાની જાપાનીઝ કળા Suresh Jani 01-11-2009