Total Visitor: 1,204,276
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
વૈશ્વિક ઉષ્ણતા, પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતો સતત વધારો Jignesh Shrimali 29-10-2009
2
ગુંજી ઊઠતું, Jignesh Shrimali 29-10-2009
3
બહુમાર્ગ, બહુવિધ, ખાસ કરીને સિનેમાના સંદર્ભમાં વપરાય છે. એકથી વધુ સિનેમાગૃહો અને વિવિધ ચીજવસ્તુઓ કે સેવાઓની હાટડીઓ ધરાવતું મનોરંજક સ્થળ Jignesh Shrimali 29-10-2009
4
માલ, જાત કે વસ્તુના માર્કેટિંગ માટે નીમવામાં આવેલો દૂત/એલચી Jignesh Shrimali 29-10-2009
5
કોઈપણ રમત, શેરબજારના શેરો વગેરે પર પૈસાની લેવડદેવડ કરી શરત લગાવનાર સટોડિયો Jignesh Shrimali 30-10-2009
6
ગ્રાહક સેવા કેન્દ્ર Jignesh Shrimali 30-10-2009
7
ઇન્ટરનેટના માધ્યમથી કોઈપણ સેવા કે વસ્તુનું ખરીદ-વેચાણ કરવાનું માધ્યમ Jignesh Shrimali 30-10-2009
8
શેરબજાર સૂચક અંક, એક પ્રકારની સૂચિ જે શેરબજારમાં નોંધાયેલા શેરોના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે તેની માહિતી આપે છે Jignesh Shrimali 30-10-2009
9
નાણા રોકનાર સંસ્થા દ્વારા વિવિધ રોકાણકારોના નાણાં કે મૂડીનું વિવિધ શેર, મિલક્તો વગેરેમાં રોકાણ કરી આપવાનું કાર્ય કરતું એકમ Jignesh Shrimali 30-10-2009
10
શિરસ્ત્રાણ, માથા માટેનું કવચ કે ટોપો Jignesh Shrimali 31-10-2009
11
સાંકેતિક શબ્દ; સંકેત શબ્દ. Jignesh Shrimali 04-11-2009
12
કર્મચારી ભવિષ્ય નિધિ જેને અંગ્રેજીમાં Employees Provident Fund તરીકે ઓળખવામાં આવે છે Jignesh Shrimali 10-11-2009
13
ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટનું ટૂંકું નામ (Indian Institute of Management) Jignesh Shrimali 10-11-2009
14
ભૌતિક અનુસંધાન કેન્દ્ર(પ્રયોગશાળા) (Physical Research Laboratory) Jignesh Shrimali 10-11-2009
15
ભોજનની વ્યવસથા કરનાર Jignesh Shrimali 10-11-2009
16
કોઈપણ પ્રકારની નોંધ કર્યા વગર ગુપ્ત અને ગેરકાયદેસર રીતે નાણાની લેવડદેવડ કરાતી હોઈ એવી વ્યવસ્થા/પ્રણાલી Jignesh Shrimali 10-11-2009
17
કમ્પ્યૂટર પર રમત રમવા તેમજ બીજા કેટલાક કામ કરવા માટેનું કમ્પ્યૂટરનું સાધન Jignesh Shrimali 11-11-2009
18
સૌર ઊર્જાને વીજળીમાં ફેરવનારું ઉપકરણ, બેટરી Jignesh Shrimali 11-11-2009
19
વિધિસર પદ કે નામ નહિ તોય વ્યાવહારિક રીતે અમલી, દેખીતું ના હોવા છતાં વાસ્તવિક Jignesh Shrimali 11-11-2009
20
રમતનું પરિણામ શું આવશે અગાઉથી નિયત કરવું તે. Jignesh Shrimali 11-11-2009