Word Details
Word
               કવરપેજ    
		               
               Meaning
               કોઈપણ પુસ્તક કે સામયિકનું પ્રાસ્તાવિક પાનું કે જે સૌથી મહત્ત્વનું તેમજ આગળની તરફ હોય છે, અને તેમાં તે પુસ્તકના લેખક, પ્રકાશક તથા પ્રકાશનની સંપૂર્ણ માહિતી અને પુસ્તકના સમગ્ર વિષયવસ્તુને આવરી લેતી સંક્ષિપ્ત માહિતીની પ્રસ્તાવના રજૂ કરવામાં આવે છે
            Author
               Kashmira Patel
            Date
               26-12-2009
               
            


