Total Visitor: 1,198,346
Added Words: 1,096
Word
મોડેમ
Meaning
માહિતીની આપલે કરવાનું એક એવું એકમ કે જે કમ્પ્યૂટરની અંદર કે બહાર હોઈ શકે અને જે એક કમ્પ્યૂટર ને બીજા કમ્પ્યૂટર સાથે ટેલિફોન તાર દ્વારા જોડાઈને માહિતી આપલે કરવાની પરવાનગી આપે છે. મોડેમ એ મોડ્યુલેટરનું સંક્ષિપ્ત નામ છે ક્મ્પ્યુટર માં તૈયાર કરેલ કોઈપણ માહિતીને બીજા ક્મ્પ્યુટ અથવા કોઈ માહિતીસંગ્રહક જેવા કે (ડેટાબેંક કે ફેક્સ મશીન) જેવા ઉપકરણો સુધી પહોચાડવા માટે મોડેમ નો ઉપયોગ થાય છે.
Author
Kashmira Patel
Date
31-10-2009