Total Visitor: 1,198,207
Added Words: 1,096
Word
ટ્વિપ
Meaning
એવી વ્યક્તિ જે માઇક્રો સંદેશો મોકલવામાં આવતી ઓનલાઇન સેવા ટ્વિટરનો ઉપયોગ કરે છે તે.
Example
વસ્તુ કે સેવાનું માર્કેટ કરવા ઘણી કંપનીઓ ખાસ ટ્વિપની નિમણૂક કરે છે.
Author
Murtaza Patel
Date
21-05-2014