Total Visitor: 1,210,062
Added Words: 1,096
Word
ઓપનસોર્સ
Meaning
જે સોફ્ટવેરને તેની બનાવટ દરમિયાન વાપરવામાં આવેલા ભાષાકીય માળખાં સાથે ખુલ્લું રાખી તેને બહોળાં ક્ષેત્રે વિકસાવવા આવે તે.
Example
સામજિક કે વ્યાપારિક પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા કોમ્પ્યુટર ટેકનોલોજીમાં ઓપનસોર્સ સૌથી મોખરે બન્યું છે.
Author
Murtaza Patel
Date
21-05-2014