Total Visitor: 1,223,877
Added Words: 1,096
Word
ગેમીફિકેશન
Meaning
એવા કાર્યની એક એવી પ્રક્રિયા કે જેમાં રમતનું તત્વ ઉમેરી તેમાં આનંદ લાવીને તેમાં કાર્યશીલ વ્યક્તિઓની સંખ્યા વધારી શકાય.
Example
ઘણી કંપનીઓ તેમના ભારે લાગતા મોટા પ્રોજેક્ટ્સને હળવું બનાવવા તેની પ્રોસેસને ગેમીફિકેશનમાં તબદીલ કરે છે.
Author
Murtaza Patel
Date
21-05-2014