Word Details
Word
               ક્રાઉડફંડિંગ
		               
               Meaning
               કોઈક વસ્તુ/ સેવા ને સામાજિક ધોરણે માર્કેટમાં લાવવા માટે કોઈક એક જૂથ/ ગ્રુપ તરફથી નાણાંકીય મદદ માટેની પ્રક્રિયા.
            Example
                   જૂની બની ગયેલી કેટલીંક પ્રોડકટ્સને અવનવી બનાવવા માટે તેના ચાહનારાઓની નાણાકીય સહાય લેવા ઈન્ટરનેટ પર ક્રાઉડફંડિંગ કરવામાં આવે તો તેને લગતા ગ્રાહક વર્ગને અકસીર વસ્તુ મળી શકે છે.  
                Author
               Murtaza Patel
            Date
               21-05-2014
               
            


