Total Visitor: 1,210,054
Added Words: 1,096
Word
ફેબ્લેટ
Meaning
મોબાઈલ ફોન અને મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટરની સંયોગીકારણથી બનતું સાધન.
Example
સેમસંગ કંપનીએ તેના મોબાઈલ ફોન અને હાથવગા ટેબ્લેટ કોમ્પ્યુટરને હજુ વધુ ફેલાવવા તે બંને વચ્ચે રહેલી જગ્યામાં ફેબલેટ સાધન બનાવી વિકાસ કર્યો છે. જેમ કે સેમસંગ નોટ!
Author
Murtaza Patel
Date
21-05-2014