Word Details
Word
               કેટફિશ
		               
               Meaning
               એવી વ્યક્તિ જે ઈન્ટરનેટ પર પોતાની સાચી ઓળખને છુપાવી કોઈક અસામાજિક કાર્ય કરવાનો ધ્યેય રાખે.
            Example
                   કેટલાંક નવજુવાનો તેમની અણમાનીતી ગર્લ-ફ્રેન્ડ(ઝ)ને બદનામ કરવા કે કોઈક અસામાજિક ઝૂંબેશ ઉપાડવા કેટફિશ બને છે.
                Author
               Murtaza Patel
            Date
               21-05-2014