Word Details
Word
               પેવોલ
		               
               Meaning
               વધુ માહિતીઓ મેળવવા માટે રિસોર્સફૂલ વેબસાઈટ જે ઓનલાઈન લવાજમ વ્યવસ્થા કરે છે તે. 
            Example
                   દુનિયાના પ્રસિદ્ધ એવાં સમાચારપત્રો તેમના અસરકારક સમાચારોને ખાસ વર્ગ સુધી સીમિત રાખવા (કે ફેલાવવા) તેના વાંચકવર્ગ માટે ત્વરિત પેવોલ ની સુવિધા ઉપલબ્ધ રાખે છે.
                Author
               Murtaza Patel
            Date
               21-05-2014
               
            


