Word Details
Word
               ક્રાઉડસોર્સ
		               
               Meaning
               કોઈ કાર્ય સિદ્ધ કરવા સામાજિક ધોરણે કોઈક એવા એક જૂથ/ ગ્રુપની મદદ લેવામાં આવે તે. 
            Example
                   વસ્તુ કે સેવાને બહોળાં પ્રમાણમાં માર્કેટમાં લાવવા/ ફેલાવવા માટે ક્રાઉડસોર્સ ઘણું ઉપયોગી સિદ્ધ થયું છે. જેમ કે...વાઈકીપીડિયા.
                Author
               Murtaza Patel
            Date
               21-05-2014
               
            


