Total Visitor: 1,198,347
Added Words: 1,096
Word
સખણાં રેવું
Meaning
સારી રીતે વર્તવું, સભ્યતાપૂર્વક રહેવું, મર્યાદામાં રહેવું
Example
જરાં સખણો બેસ, આપણે ઘરે નથી બેઠાં, તારી કિમત થઇ જતાં વાર નહિ લાગે
Author
H S PAREKH
Date
21-08-2014