Total Visitor: 1,210,110
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
શરીર પર ના ઘાવ જેમા થી લોહી કે પરુુ વેહતુ હોય તેના પર અેક મોટી લીલી માંખી ભાત ના દાણા જેવડો સફેદ ઈંડાનો લોંદો મુકે છે જો અેકાદ કલાક ઘયાન ન આપીયે તો જીવડા થઈ જાય છે આવુ ખાસ કરીને પશુઆેમા થાય છે આ ઈંડાના સફેદ ભાતના દાણા જેવા લોંદા ને આશંગ કહે છે. Anil Kane 19-08-2014
2
બળદગાડું બરાબર સમતુલનમા ના હોય અને આગડ બળદ પર વધારે ભાર આવે તો તેને ધરાળ કહે છે. Anil Kane 19-08-2014
3
ખેંચવુ Anil Kane 21-08-2014
4
ઢીલુ મૂકવુુ Anil Kane 21-08-2014
5
ગાયને દોહવાામાટે બેસેે ત્યારેે તેના પાછળના બે પગ અને પૂંછડુ અેક દોરીથી બાધીદેવામા અાવે છે જેથી ગાય હલન ચલન ના કરે અને પાટુ પણ ના મરે પૂંછડુ પણ હલાવી ન સકવા થી તકલીફ ન કરે.આ દોરી ને નોંજણુ કહે છે. Anil Kane 15-09-2014
6
ત્રણ પથ્થર મૂકીને બનાવવામાં આવતો રસોઈ માટેનો ચૂલો Anil Kane 15-09-2014
7
છાંણાને ગોઠવીને ઊંચો ઢગલો કરીનેે તેેના ફરતે છાણનો થર ચડાવી દેવામાં આવે છે આમ કરવાથી ચોમાસામાં છાણા કોરા રહે છે આ છાણા સાચવવાની વ્યવસ્થાને મેઢવુ કહે છે Anil Kane 15-09-2014
8
તલવારને હાથમા લઈ સમતોલ કરી અરતે ફરતે ફેરવવાની ક્રિયાને તલવાર સામણવી કહે છે. લગ્ન પ્રસંગે જુવાનિયાઓ શક્તિ પ્રદર્શન કરવા આ રીતે તલવાર ફેરવે છે. ઘણા હોશિયારલોકો બે હાથે પણ સામણી શકે છે Anil Kane 16-09-2014