Total Visitor: 1,198,466
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
વાચકો દ્વારા સંપાદિત જ્ઞાન કોશ કે એન્સાઇક્લોપીડિયા, મુક્ત બહુભાષીય વિશ્વકોશ જે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે Rajan Shah 30-10-2009
2
લોકલ કમ્પ્યૂટર પરથી માહિતી, ચિત્રો વગેરેને ઇન્ટરનેટ પર મોકલવી Rajan Shah 30-10-2009
3
કોઈપણ દેશ કે પ્રદેશનું નાના ટુકડામાં વિભાજન થઈ જવું. Rajan Shah 30-10-2009
4
આપણે જે વ્યક્તિ સાથે વાત કરવા ફોન કર્યો હોય પણ તે વ્યક્તિ હાજર ના હોય તો જેણે ફોન કર્યો છે તે વ્યક્તિ પાસેથી સંદેશો કે માહિતી લઈ સંગ્રહી રાખવાનું એક માધ્યમ Rajan Shah 30-10-2009
5
પોતાને મળેલું કામ બીજા સ્રોત પાસે કરાવવું તે, કંપની કે સરકારના કામનું બીજા દેશમાં કૉન્ટ્રેક્ટથી ઓછા રૂપિયાથી કામ કરાવવું Rajan Shah 30-10-2009
6
ઇન્ટેરનેટ સિટીઝનનું ટૂંકું નામ Rajan Shah 30-10-2009
7
મોબાઇલફોનમાં આવતી એક ચીપ જે ફોન ની ઓળખ અને સરનામા વગેરે માહિતીને સંગૃહિત કરે છે Rajan Shah 01-11-2009
8
પબ્લિક લિમીટેડ કંપની મૂડી બજારમાં પહેલી વખત લોકોને શેરની ઓફર કરે તે Rajan Shah 12-11-2009
9
સભાની કાર્યવાહીની નોધ Rajan Shah 20-11-2009
10
સભામાં જ્યારે ચર્ચા વિષ્યાંતર થાય અથવા બંધારણીય મુદ્દો ઉપસિતહ કરવામાં આવે ત્યારે સભ્ય દ્વારા અધ્યક્ષને વિરોધ દર્શાવવો Rajan Shah 20-11-2009