Total Visitor: 1,198,081
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
રોગનિદાન માટે પ્રાથમિક શસ્ત્રક્રિયા Dhaval Navaneet 01-11-2009
2
ફોન દ્વારા વેપાર અને માહિતી પ્રસાર કરનાર પ્રતિનિધિઓનું કાર્ય સ્થળ Dhaval Navaneet 01-11-2009
3
દર્શકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા નૃત્ય, સંગીત દ્વારા મનોરંજન આપે તેવા ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે ચિઅર લીડર Dhaval Navaneet 01-11-2009
4
વિદ્યુત દ્વારા પ્રકાશ આપતી ૧,૨ કે ૪ ફૂટ લાંબી ગોળાકાર નળી, પ્રકાશ આપનારી વિદ્યુત નલિકા Dhaval Navaneet 01-11-2009
5
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (ઉચ્ચ દબાણ યુક્ત કુદરતી વાયુ) Dhaval Navaneet 01-11-2009
6
લિક્વીફાઇલ્ડ પેટ્રોલીયમ ગેસ (પ્રવાહીયુક્ત પેટ્રોલયમ વાયુ) Dhaval Navaneet 01-11-2009
7
અમદાવાદ ટૅક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ ઍસોશિયેશન Dhaval Navaneet 01-11-2009
8
ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગનું હુલામણું નામ Dhaval Navaneet 01-11-2009
9
સૂર્યાસ્તનો સમય Dhaval Navaneet 02-11-2009
10
ક્રિમીનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (ગુનાશોધક શાખા) Dhaval Navaneet 02-11-2009
11
યોગ-સાધના, ધ્યાન ધરવું કે ચિંતન કરવું તે, ધ્યાનવિદ્યા Dhaval Navaneet 02-11-2009
12
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન ફોર સ્ટાન્ડર્ડાઝેશન Dhaval Navaneet 03-11-2009
13
વેલ્યુ એડેડ ટેક્ષનું ટૂંકું રૂપ Dhaval Navaneet 03-11-2009
14
એશિયા ખંડની અંદરના એશિયાઈ દેશો Dhaval Navaneet 04-11-2009
15
માનવશરીરની ઉષ્ણતા માપવા માટેનું સાધન Dhaval Navaneet 04-11-2009
16
યાંત્રિક શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરતું સાધન Dhaval Navaneet 04-11-2009
17
પદાર્થોના ગુણધર્મ તપાસતું વિજ્ઞાન Dhaval Navaneet 04-11-2009
18
દૂરની વસ્તુ નજીક અને નજીકની વસ્તુ દૂર જોવા માટે વપરાતું સાધન, બે આંખે જોવાનું દૂરબીન Dhaval Navaneet 04-11-2009
19
પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ(Portable Document Format) (સુવાહ્ય દસ્તાવેજ સ્વરૂપ) Dhaval Navaneet 04-11-2009
20
પરવાનગી વગર ગેરહાજર રેહવું..ગુલ્લી મારવી Dhaval Navaneet 06-11-2009