| No |
Word |
Word Meaning |
| 41 |
અંતર ઊજળું થાય ત્યારે ઊપરથી શામ પડી જાય |
સ્વયંભૂ આનંદવાળો માણસ બાહ્ય દેખાવમાં અનાકર્ષક લાગે કે હોય એવી માન્યતા |
| 42 |
અંતર રમણા |
ચિંતન |
| 43 |
અંતર્લક્ષી વિદ્યાઓ |
ચિત્તશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર વગેરે |
| 44 |
આ જો સૂરજ ને આ જો જૅદ્રથ |
મોઢામોઢ કરી દેખાડવું, ખુલ્લું જાહેર કરવું, ચક્ષુર્વૈ સત્યમ |
| 45 |
આ પાર ઓ પાર |
આ કાંઠે ને સામે કાંઠે |
| 46 |
આક્ષેપખોર |
વાંધાખોર |
| 47 |
આખરપલ્લે |
છેલ્લીવારકું |
| 48 |
આછરું |
નીતરેલું, નિર્મળ, ડોળાયેલાથી ઊલટું |
| 49 |
આજ્ઞાબંધ |
અટકાવતો હુકમ, મનાઈ હુકમ |
| 50 |
આટવવું |
ગૂંદીને મેળવવું, એકરસ કરવું |
| 51 |
આડખલ |
આડખીલી, અંતરાય, વિઘન |
| 52 |
આડખળ |
આડખીલી, અંતરાય, વિઘન |
| 53 |
આડાગોડી |
તોફાની ઢોરના બે પગને બાંધવામાં આવતી લાકડાની ડામણ |
| 54 |
આડુંડોઢું |
અવળી અતેડી ખટપટ |
| 55 |
આડે સાથરે |
ભીડાભીડ, ખીચોખીચ |
| 56 |
આણાવળોટ |
આણું વાળીને આવતી |
| 57 |
આદમ હૌવા |
મનુષ્યજાતિનાં માવતર બાવા આદમ તથા હૌવા માડી |
| 58 |
આદર કરવા |
ડાંગર ક્યારી માટે રોપ તૈયાર કરવા સારુ પસંદ કરેલી ધોરાંની (ઊંચાણવાળી) જમીન ઉપર સૂકું છાણ, સૂકાં પાન, ઝાંખરાં વગેરેની છ થી નવ ઇંચ જાડી પથારી કરી જમીન પર પડેલાં બી વગેરે કચરું બાળી મૂકવું તે, થાણા-કોંકણ |
| 59 |
આપાત્યાગ |
અહંતા છૂટવી |
| 60 |
આરોઓવારો |
નદીકાંઠે |
|
|