| No |
Word |
Word Meaning |
| 421 |
નીરવાનીરવ |
સંકેલવું, વગે કરવું (મરાઠી) |
| 422 |
નુગરો |
નગુરો, કૃતઘ્ન, ધર્મભ્રષ્ટ |
| 423 |
નુસકાન |
નુકસાન |
| 424 |
નૂરિયો જમાલિયો |
રસ્તે ચાલતો મુફલિસ, આલોમાલો |
| 425 |
નેવાધારે |
નેવાં ભરીને ધારો પડે એટલો વરસાદ |
| 426 |
નૉર પાડવો |
કામ વ્યવસ્થિત રીતે પૂરું કરવું |
| 427 |
પખ્ય |
પુષ્ય નક્ષત્ર |
| 428 |
પડછે |
સરખામણીમાં, મુકાબલે |
| 429 |
પડસૂલી |
ઘઉંના મેંદાનો આટો, પરસૂદી |
| 430 |
પધો |
ઉપાધ્યો |
| 431 |
પરખંદો |
પારખનાર, પરીક્ષા કરી જાણનાર, મૂલ્યાંકન કરનાર |
| 432 |
પરાડી |
પુરોહિત |
| 433 |
પંઠો |
ન્યાતવરનું રસોડું |
| 434 |
પ્રચારલક્ષી |
મુખ્યત્વે પ્રચાર કરવાના હેતુવાળું |
| 435 |
પ્રેમને આંખ નહિ |
પ્રેમ જોતો વિચારતો નથી |
| 436 |
પા....વાની પહોંચ નહિ ને તોપખાને નામ નોંધાવવું |
ગજા ઉપરવટની મહત્ત્વાકાંક્ષા રાખવી |
| 437 |
પાઈનું કે ફદિયાનું કરી મેલવું |
ભોંઠા પાડી દેવું, આબરૂ પાડી નાખવી |
| 438 |
પાછોતરો |
મોટી ઉંમરે થયેલ સંતતિ |
| 439 |
પાણી વલોવવું |
વ્યર્થ પ્રયત્ન કરવો, ફીફાં ખાંડવાં |
| 440 |
પાતર જોઈને વાત થાય |
યોગ્યતા જોઈને વિશ્વાસ મૂકવો |
|
|