| No |
Word |
Word Meaning |
Author Name |
Date |
| 1 |
|
શ્રીમતી |
Murtaza Ali |
16-05-2010 |
| 2 |
|
બજારના એક વિશિષ્ટ માળખા માટે બનાવામાં આવેલી પ્રોડક્ટ કે સર્વિસ. |
Murtaza Ali |
17-05-2010 |
| 3 |
|
એવી વ્યક્તિ કે જે કોઈ વસ્તુ કે તંત્રમાં બિન-કાયદેસર (અથવા કાયદેસર પણ) પગપેસારો કરી તે વસ્તુ કે તંત્રમાં પ્રયોગાત્મક ઘટિત યાં અઘટિત કાર્યો કરે. |
Murtaza Ali |
17-05-2010 |
| 4 |
|
કોમ્પુટર કે સ્માર્ટ-ફોનના સ્ક્રીન પર એકથી વધુ આંગળીઓ વડે કરાતી પ્રતિક્રિયા. જેના દ્વારા અંદર રહેલા પ્રોગ્રામ્સને ચલાવી શક્ય કામો કરી શકાય. |
Murtaza Ali |
17-05-2010 |
| 5 |
|
મુખ્યશબ્દ,શબ્દ-હાર્દ, કોઈ પણ વિષય યા વસ્તુને રજુ કરતો મુખ્ય શબ્દ જે એમાં રહેલા વિષય-વસ્તુને સમજાવવામાં મદદરૂપ થાય. |
Murtaza Ali |
16-08-2010 |
| 6 |
|
ઈન્ટરનેટના સોશિયલ મીડિયામાં લેખે લાગતી નોંધપોથી |
Murtaza Ali |
19-12-2010 |
| 7 |
|
ઈલેક્ટ્રોનિક સાધનો-ઉપકરણોનો જાણકાર -સમજનાર- રીપેર કરી શકનાર વ્યક્તિ |
Murtaza Ali |
19-12-2010 |
| 8 |
|
વિશેષજ્ઞ, એક્સપર્ટ |
Murtaza Ali |
19-12-2010 |
| 9 |
|
૧૪૦ અક્ષરોમાં લખાતી વિગત. જેમાં કોઈ પણ પ્રકારનો સંદેશો, સમાચાર ત્વરિત આપી શકાય તેવી પ્રક્રિયા.
|
Murtaza Ali |
02-05-2011 |