| No | Word | Word Meaning | Author Name | Date | 
               
                  | 61 |  | જાહેર માર્ગ પર બનાવેલા રેલ્વેપુલની નીચેથી વાહનવ્યવહાર જવા માટે બનાવેલ રસ્તો. | Kashmira Patel | 06-01-2010 | 
               
                  | 62 |  | (Local Area Netwaork) આ એક કમ્પ્યૂટર નેટવર્કિંગ સીસ્ટમ છે. એ કોઈ ઘર, ઑફિસમાં મૂકેલા કમ્પ્યૂટર વચ્ચે જોડાણ કરવા વપરાય છે. | Kashmira Patel | 07-01-2010 | 
               
                  | 63 |  | અત્યંત પસંદ | Kashmira Patel | 08-01-2010 | 
               
                  | 64 |  | બંને જાતિઓ (પુરૂષ અને સ્ત્રી)સાથે જાતિય સંબંધ બાંધનારું હોય તેવું | Kashmira Patel | 08-01-2010 | 
               
                  | 65 |  | જોશવાળું, ઘણું ઉત્સુક, તીક્ષ્ણ, ઉગ્ર, તીખું, ચપળ, સ્ફૂર્તિવાળું | Kashmira Patel | 09-01-2010 | 
               
                  | 66 |  | (આલિંગન) છાતી સરસું ચાંપવું કે ભેટવું તે | Kashmira Patel | 09-01-2010 | 
               
                  | 67 |  | ઊંચાઈવાળું, ઉન્નત,
કોઈ વિશિષ્ટ કળા, શાસ્ત્ર કે હુન્નર,વિજ્ઞાન અથવા વ્યાવસાયિક શિક્ષણ ને લગતું | Kashmira Patel | 09-01-2010 | 
               
                  | 68 |  | આબાદી, ધન, દોલત, વૈભવ, ઐશ્વર્ય, માલમિલકતની મોહમાયારૂપી જાળ ભરેલી જાદૂઈ શહેર કે નગર | Kashmira Patel | 09-01-2010 | 
               
                  | 69 |  | રંગભૂમિ કે મંચના કાર્યસ્થળ પર કલાકારોનું પૂરેપૂરું ધ્યાન અથવા તેમના કાર્યમાં મદદરૂપ થતો માણસ | Kashmira Patel | 09-01-2010 | 
               
                  | 70 |  | કોઈપણ ફોનથી મોબાઇલ પર સંપર્ક કરીને વાત કર્યા વગર તરત જ રદ કરી દેવામાં આવતો કૉલ | Kashmira Patel | 11-01-2010 | 
               
                  | 71 |  | નદી કિનારાનો વિસ્તાર | Kashmira Patel | 12-01-2010 | 
               
                  | 72 |  | કોઈ કામ કરતાં મનમાં ગભરાટ, વ્યગ્રતા, અડચણ, ખટકો થાય, શરમ કે સંકોચ થાય તે | Kashmira Patel | 20-01-2010 | 
               
                  | 73 |  | ટેલિફોનમાં ડાયલ કરી ને જે નંબર કરયો હોય તેને આ બટનથી ફરી નંબર ડાયલ કર્યા વગર નવેસરથી જોડી શકાય | Kashmira Patel | 21-01-2010 | 
               
                  | 74 |  | આબેહૂબ ચહેરો, રૂપ કે સિકલમાં સામ્યતા કે મળતું આવે તેવું | Kashmira Patel | 21-01-2010 | 
               
                  | 75 |  | વિધિસર અથવા સ્પષ્ટ,
નિશ્ચિત,નિરપેક્ષ, નિ:સંદિગ્ધ
નકારાત્મક નહિ એવું | Kashmira Patel | 21-01-2010 | 
               
                  | 76 |  | કુંવારપાઠું (ધૃતકુમારી) આ એક વનસ્પતિ છે.આયુર્વેદની શાસ્ત્રોક્ત ઔષધિઓમાં કુંવારપાઠુંનો પ્રયોગ સદીઓથી થતો આવ્યો છે | Kashmira Patel | 27-01-2010 | 
               
                  | 
                        
                     |