Total Visitor: 1,198,467
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
41
(Public Call Office)ફોન કરવા માટેની સગવડ ધરાવતી સાર્વજનિક જગ્યા, બધા લોકો માટે ટેલિફોન કરવા માટેની સુવિધા ધરાવતું બુથ Kashmira Patel 24-12-2009
42
કોઈપણ આરોપ કે ગુનામાંથી કોઈપણ પ્રકારની બદનામી વગર ચોખ્ખી રીતે બહાર નીકળવા માટેનો અધિકારપત્ર Kashmira Patel 24-12-2009
43
ચિત્રપટની પટ્ટીમાં કોઈપણ પાત્ર માટે અવાજ કે બીજી ભાષામાં અનુવાદ કરવું તે Kashmira Patel 24-12-2009
44
ઇન્ટરનેટ પર ઉપલબ્ધ વેબસાઇટ કે અન્ય સેવાઓને લગતી માહિતી કે જાણકારી શોધવી કે જાણવી Kashmira Patel 25-12-2009
45
(Import Export Code) માલને બીજા દેશોમાં આયાત કે નિકાસ કરવા માટેની પરવાનગી માટે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી આપવામાં આવતો નંબર Kashmira Patel 25-12-2009
46
અગાઉથી ચૂકવેલું હોય તેવું Kashmira Patel 25-12-2009
47
(International Subscriber Dialling) વિદેશમાં વસેલા લોકોની સાથે ટેલિફોન જોડી વાત કરવા માટેની સગવડ પૂરી પાડતી સેવાનું માધ્યમ Kashmira Patel 25-12-2009
48
કમ્પ્યૂટરમાં કામ કરતી વખતે અમુક અંતરથી જગ્યા રાખીને લખવા માટે કે અમુક અંતરે આગળની તરફ ખસવા માટે આનો ઉપયોગ થાય છે Kashmira Patel 25-12-2009
49
કમ્પ્યૂટરમાં કોઈ લખાણ લખતા હોય ત્યારે ગતિની દિશાથી ઊંધી બાજુ કે પાછલા ભાગમાં જવા માટે વપરાતી સગવડ Kashmira Patel 25-12-2009
50
શેરબજારમાં ખરીદેલા શેર એના એજ દિવસે વેચવામાં આવે તે પ્રક્રિયા Kashmira Patel 25-12-2009
51
કોઈપણ પુસ્તક કે સામયિકનું પ્રાસ્તાવિક પાનું કે જે સૌથી મહત્ત્વનું તેમજ આગળની તરફ હોય છે, અને તેમાં તે પુસ્તકના લેખક, પ્રકાશક તથા પ્રકાશનની સંપૂર્ણ માહિતી અને પુસ્તકના સમગ્ર વિષયવસ્તુને આવરી લેતી સંક્ષિપ્ત માહિતીની પ્રસ્તાવના રજૂ કરવામાં આવે છે Kashmira Patel 26-12-2009
52
(સમગ્ર દેશમાંથી આ નંબર પર નિઃશુલ્ક કોલ કરી શકવાની સુવિધા) ટોલફ્રી નંબર એ એક એવી સુવિધા છે જે મોટા ધંધાકીય એકમો કે સંસ્થાઓ માટે ઉપલ્બ્ધ છે જેમાં તેઓ તેમના ગ્રાહકોની સાથે કાયમી અને સરળતાથી સંપર્કમાં રહી શકે જેમાં ગ્રાહક કોઈપણ જ્ગ્યાએથી કે કોઈપણ ટેલિફોનલાઇનથી કોલ કરી શકે છે પરંતુ તે કોલનો કોઈ દર કોલ કરનારને લાગતો નથી પણ જે કંપનીનો ટોલફ્રી નંબર હોય તે આ ખર્ચ ચૂકવે છે Kashmira Patel 27-12-2009
53
મુખ્ય કે ઉચ્ચતમ યોગ્ય બાબત કે વિગત ઉપર પ્રકાશ પાડવો. Kashmira Patel 28-12-2009
54
(મતદારનું ઓળખપત્ર)ચૂંટણી મથક પર મતદાન કરવાનો પરવાનો Kashmira Patel 28-12-2009
55
પાછું શરૂ કરવું, સમું કરવું કે કરીને મૂળ જેવું બનાવવું, બંધ થયેલ યંત્ર કે સાધનને તેનું મૂળ સ્વરૂપ આપવું Kashmira Patel 28-12-2009
56
વાસણ પર એક એવી ધાતુનું પડ ચડાવેલ હોય કે જેનાથી વાનગી બનાવવા માટે ઘી-તેલનો ઉપયોગ નહિવત થાય અને વાનગી વાસણમાં બળી કે ચોંટતી નથી ને જલ્દીથી બની જાય છે Kashmira Patel 28-12-2009
57
કોઈપણ વાહનમાં આકસ્મિક સંજોગોમાં જરૂર પડે તે માટે વધારાનું છૂટક આપવામાં આવતુ ટાયર Kashmira Patel 29-12-2009
58
વિમાનની મુસાફરીમાં પ્રવાસીને તેના માલસામાન સાથે મુસાફરી કરવા માટે એરર્પોટ અધિકારી તરફથી મળતો પરવાના પત્ર Kashmira Patel 29-12-2009
59
વીજળીથી ચાલતા ઉપકરણોને તપાસવા માટેનું સાધન Kashmira Patel 29-12-2009
60
દૃશ્યથી પડેલી છાપ Kashmira Patel 01-01-2010