Total Visitor: 1,198,392
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
21
સ્પગેટી મેંદાની બનાવટ છે. જે પાતળી લાંબી સેવ જેવી આવે છે, જે કોન્ટીનેન્ટલ બનાવટમાં વાપરવામાં આવે છે. Kashmira Patel 03-12-2009
22
નુડલ્સ એ ચાઇનીઝ વાનગી છે, જે મેંદાની બનાવટ છે. પાતળી લાંબી સેવ જેવી આવે છે અને તેને બાફી તેમાં ગાજર, કોબીજ, કેપ્સીક્મ, લીલી ડુંગળી, લસણ વગેરે શાકભાજી સાંતળી તેમાં આદુ, મંરચાની પેસ્ટ, વિનેગર, સોયાસોસ વગેરે નાંખી બનાવવામાં આવે છે. Kashmira Patel 03-12-2009
23
કાશ્મીરી કઠોળ છે જે લાલ રંગના આવે છે, તેમાં પ્રોટીન અને લોહતત્વ ખૂબજ હોય છે Kashmira Patel 03-12-2009
24
આ રોગમાં પેટમાં બળતરા થવી, ખાટા ઓડકાર આવવા, ખોરાક ન પચવો વગેરે થાય છે છે Kashmira Patel 04-12-2009
25
(National Institute of Design) નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ ડિઝાઇન. આ સંસ્સ્થા ડિઝાઇન ક્ષેત્રે વિવિધ અભ્યાસક્રમો ભણાવે છે જેમાં ઔદ્યોગિક ઉત્પાદન (ઇન્ડસ્ટ્રિઅલ પ્રોડક્ટ), ફર્નિચર, ટેક્ષટાઇલ, ગ્રાફિક, સિરૅમિક, ઍનિમેશન જેવા ડિઝાઇનને લગતા અભ્યાસક્રમ ઉપલ્બ્ધ છે Kashmira Patel 04-12-2009
26
કમ્પ્યૂટર માટે પ્રોગામ વગેરે અથવા જુદાં જુદાં કાર્યો કરવા માટે બીજી કોઈ અદલાબદલી કરી શકાય એવી વસ્તુ Kashmira Patel 10-12-2009
27
(યુનિક આઇડેન્ટિફિકેશન નંબર) દેશનો વ્યકિત તેના નામ ઉપરાંત આ નંબરથી પણ ઓળખાશે તેનાથી દરેક નાગરિકની ચોક્ક્સ ઓળખ નક્કી થશે તેમજ પાસપોર્ટ, પાનકાર્ડ, બૅંક એકાઉન્ટ અને રેશનકાર્ડ સહિતની મહત્ત્વની સુવિધાઓ આ નંબર વિના મેળવી શકાશે નહિ Kashmira Patel 10-12-2009
28
આમંત્રણ વગરનું આવી ચડેલું, જે બોલ્યા વગર આવી પહોંચે તેવું Kashmira Patel 16-12-2009
29
દરેક વાત કે વ્યવહારમાં અહંકાર, ગર્વ, મગરૂરી, હુંપદ રાખનારું Kashmira Patel 16-12-2009
30
ગ્રાહકોને ઝડપી અને ત્વરિત બૅંક સેવા ઉપલ્બ્ધ કરવા માટે ઇન્ટરનેટ દ્વારા પૂરી પાડવામાં આવતી ઓનલાઇન સેવા Kashmira Patel 17-12-2009
31
કમ્પ્યૂટરમાં તૈયાર કરેલ કોઈ લખાણમાં અથવા ફકરા કે વાક્યમાં આવતા શબ્દ ને વિસ્તારથી સમજાવવા માટે અથવા તે અંગે કોઈ વધારાની જાણકારી આપવા માટે તેમાં લખાણના અંતે અથવા તે શબ્દ જોડે કોઈ નિશાની કરીને આપવામાં આવતી માહિતી જેને પાદટીપ પણ કહેવામાં આવે છે Kashmira Patel 18-12-2009
32
એક પ્રકારનું એવું કાર્ડ કે જેના દ્વારા તમે રોકડ ચૂકવણી કર્યા વિના તમારા બૅંકના ખાતામાંથી સીધી ચૂકવણી કરીને ખરીદી કરી શકો કે કોઈપણપ્રકારની ચૂકવણી કરી શકો છો Kashmira Patel 18-12-2009
33
કમ્પ્યૂટરમાં કોઈ ચોક્કસ ફાઇલ અથવા ફકરાને કે વાક્યને બીજી ફાઇલ સાથે જોડીને ફરી વખત ઝડપથી જોવા માટે વપરાતી સગવડ Kashmira Patel 19-12-2009
34
મૃત્યુ પામેલી વ્યક્તિની યાદમાં સંગીતના સૂરોથી અંજલી આપવી તે Kashmira Patel 19-12-2009
35
કોઈપણ ધંધા કે રોજગારી સાહસમાં કરચોરી કરીને કે સ્ટેમ્પ ડ્યુટી નહિ ભરીને અથવા માલને વેચીને તેના બીલ વગેરે નહિ બનાવીને કે ગેરમાર્ગે એકઠા કરીને બચાવેલ નાણું Kashmira Patel 22-12-2009
36
બે વ્યકતિઓ વચ્ચે મારામારી કે બોલ્યાચાલ્યા વગરનો એકદમ ઠંડો ને શાંત ઝઘડો Kashmira Patel 22-12-2009
37
જાહેર માર્ગના એક છેડા કે બાજુથી બીજા છેડા કે બાજુ સુધી સરળતાથી તેમજ ઝડપથી ઓળંગીને જવા માટે રસ્તાની ઉપરની તરફ તૈયાર કરવામાં આવતો વાહનવ્યવહાર માટેનો પુલ Kashmira Patel 22-12-2009
38
શહેર, શેરી કે ગામમાં રસ્તાની બંને કે કોઈ એક બાજુ અંધકારમાં પ્રકાશ પૂરો પાડવા માટે મૂકવામાં આવતી દિવાબત્તી Kashmira Patel 23-12-2009
39
અમર્યાદિત, જેટલું જોઈએ તેટલું કે અનેકગણું Kashmira Patel 24-12-2009
40
(Subscriber Trunk Dialing) એક જ દેશના અલગ અલગ રાજ્યમાં વસેલા લોકોને ટેલિફોન જોડી વાત કરવા માટેની સગવડ પૂરી પાડતી સેવાનું માધ્યમ Kashmira Patel 24-12-2009