Total Visitor: 1,198,371
Added Words: 1,096
No Word Word Meaning Author Name Date
1
એક પ્રકારની વાયરલેસ ટેકનોલોજી જે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નેટવર્કમાં જોડી વિશેષ રેંજ સુધી ડેટાને હાઈ સ્પીડ અને સિક્યોર્ડ રીતે ટ્રાંસફર કરે છે Harish Dave 19-03-2016
2
આભાસી વાસ્તવિકતા અભૌતિક વાસ્તવિકતા ભ્રામક વાસ્તવિકતા Harish Dave 05-07-2016
3
એક પ્રકારની કસરત, શરીર કસવા માટેની કસરત Harish Dave 07-07-2016
4
ઊંચા વર્ગનું, ઉચ્ચ કક્ષાનું , સામાન્યથી ઉપલા દરજ્જાનું Harish Dave 07-07-2016
5
ખરીદી કર્યા વિના શો રૂમ/ દુકાનોમાં માલ તાકવો, જોવો, Harish Dave 07-07-2016
6
સમય પસાર કરવો, ફાજલ સમય પસાર કરવો, મજબૂરીમાં સમય વ્યતીત કરવો Harish Dave 07-07-2016
7
ખાનું, ટેબલનું ખાનું, કબાટનું બહાર ખેંચી શકાય તેવું ખાનું Harish Dave 07-07-2016
8
પ્રવાહી ટીપાં પાડવાનું સાધન, આંખ/કાનમાં પ્રવાહી દવા ટીપે ટીપે નાખવા માટેનું ટોટી જેવું સાધન Harish Dave 07-07-2016
9
હૃદયની બંધ/અવરોધિત / રૂંધાયેલી ધમનીને ખોલવા માટેની એક શસ્ત્રક્રિયા Harish Dave 08-07-2016
10
સિનેમા ઘરની ટિકિટ બારી Harish Dave 11-07-2016
11
નિષ્ફળ, અસફળ, કમાણી કરવામાં અસમર્થ Harish Dave 11-07-2016
12
સરહદી સુરક્ષા દળ, બૉર્ડર સિક્યોરિટી ફૉર્સ Harish Dave 11-07-2016
13
પસંદગીની યાદી Harish Dave 11-07-2016
14
કાયદો અને વ્યવસ્થા Harish Dave 11-07-2016
15
ચા-નાસ્તાને કાઉંટર પરથી જાતે લેવાની વ્યવસ્થા Harish Dave 11-07-2016
16
મુશ્કેલી, તકલીફ ટ્રબલ શબ્દ ગુજરાતી ભાષાના સાહિત્યમાં તથા મીડિયામાં વારંવાર વપરાવા લાગ્યો છે. અંગ્રેજી ભાષાની અ જાણ અજાણ વ્યક્તિને સમજવો મુશ્કેલ પડે છે. વળી હાર્ટ-ટ્રબલ કે યુરિન-ટ્રબલ જેવા શબ્દો પણ હવે કોમન છે. Harish Dave 11-07-2016
17
પરિવારની પ્રતિષ્ઠા કે ઇજ્જત સાચવવા પરિવારના સદસ્યની હત્યા. ગુજરાતી વર્તમાનપત્રો – પ્રિંટ મીડિયામાં ઑનર કીલિંગ શબ્દ વારંવાર વપરાવા લાગ્યો છે Harish Dave 11-07-2016
18
આરોપી પાસેથી સત્ય હકીકત જાણવા કરાતું એક મનોવૈજ્ઞાનિક પરીક્ષણ Harish Dave 11-07-2016
19
ડિવાઇસ સાથે અથવા તેના પર કામ કરવા માટેનો ડિસપ્લે સ્ક્રીન વિસ્તાર અથવા પ્રોગ્રામ અથવા સોફ્ટવેર Harish Dave 12-07-2016
20
બીજાની લઢણ / શૈલીનું અનુકરણ કરવું. વક્રોક્તિ કરવી Harish Dave 20-07-2016