No |
Word |
Word Meaning |
Author Name |
Date |
1 |
|
# સંજ્ઞા સાથે જે શબ્દનું સર્ચ-એન્જીન કે સોશિયલ મીડિયાના સર્ચમાં મહત્વ વધારવા આવે તે... |
Murtaza Patel |
21-05-2014 |
2 |
|
એવી વ્યક્તિ જે માઇક્રો સંદેશો મોકલવામાં આવતી ઓનલાઇન સેવા ટ્વિટરનો ઉપયોગ કરે છે તે. |
Murtaza Patel |
21-05-2014 |
3 |
|
એવા કાર્યની એક એવી પ્રક્રિયા કે જેમાં રમતનું તત્વ ઉમેરી તેમાં આનંદ લાવીને તેમાં કાર્યશીલ વ્યક્તિઓની સંખ્યા વધારી શકાય. |
Murtaza Patel |
21-05-2014 |
4 |
|
કોઈ કાર્ય સિદ્ધ કરવા સામાજિક ધોરણે કોઈક એવા એક જૂથ/ ગ્રુપની મદદ લેવામાં આવે તે. |
Murtaza Patel |
21-05-2014 |
5 |
|
એવી વ્યક્તિ જે ઈન્ટરનેટ પર પોતાની સાચી ઓળખને છુપાવી કોઈક અસામાજિક કાર્ય કરવાનો ધ્યેય રાખે. |
Murtaza Patel |
21-05-2014 |
6 |
|
કોઈક વસ્તુ/ સેવા ને સામાજિક ધોરણે માર્કેટમાં લાવવા માટે કોઈક એક જૂથ/ ગ્રુપ તરફથી નાણાંકીય મદદ માટેની પ્રક્રિયા. |
Murtaza Patel |
21-05-2014 |
7 |
|
સોશિયલ મીડિયામાં રહેલાં કેટલાંક એવા વણજોઈતા દોસ્તોને દોસ્તીના લિસ્ટમાંથી કાદ્વાની પ્રક્રિયા. |
Murtaza Patel |
21-05-2014 |
8 |
|
નકામાં બનેલા ઇલેકટ્રોનિક્સ પ્રસાધનોથી ઠલવાયેલો કચરો. |
Murtaza Patel |
21-05-2014 |
9 |
|
વધુ માહિતીઓ મેળવવા માટે રિસોર્સફૂલ વેબસાઈટ જે ઓનલાઈન લવાજમ વ્યવસ્થા કરે છે તે. |
Murtaza Patel |
21-05-2014 |
10 |
|
જે સોફ્ટવેરને તેની બનાવટ દરમિયાન વાપરવામાં આવેલા ભાષાકીય માળખાં સાથે ખુલ્લું રાખી તેને બહોળાં ક્ષેત્રે વિકસાવવા આવે તે. |
Murtaza Patel |
21-05-2014 |
11 |
|
ઈન્ટરનેટમાં કોઈપણ ચિત્રને તેના જરૂરી એવા માર્કેટમાં વધુને વધુ ફેલાવવા માટે 'પિંટરેસ્ટ' નામની સેવા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તે. |
Murtaza Patel |
21-05-2014 |
12 |
|
મોબાઈલ ફોન અને મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટરની સંયોગીકારણથી બનતું સાધન. |
Murtaza Patel |
21-05-2014 |